અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો તેમજ વરસાદ શરૂ થતા વાતાવરણ ખુશનુમા બન્યુ અને રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી તેમજ દેશના પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ચોમાસું સક્રિય આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


