By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: લાંચિયા અધિકારી હર્ષદ ભોજકના બેન્ક લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: લાંચિયા અધિકારી હર્ષદ ભોજકના બેન્ક લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા

agragujaratnews
Last updated: 2024/08/03 at 11:15 PM
2 years ago
Share
Ahmedabad: લાંચિયા અધિકારી હર્ષદ ભોજકના બેન્ક લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા
SHARE

  • હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંકના લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા
  • કુલ 70 લાખના દાગીના, સોનાના બિસ્કિટ મળ્યા
  • ATDO 20 લાખની લાંચ લેતા ઝડપાયા હતા

અમદાવાદમાં સરકારી અધિકારી થોડા દિવસ પહેલા લાંચ લેતા ઝડપાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતો હર્ષદ ભોજક રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. AMCના આસિસ્ટન્ટ TDO મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી.

હર્ષદ ભોજકના ઘરેથી રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા

જે પેટે અરજદારે આરોપીને 20 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારે વર્ગ 2ના અધિકારી હર્ષદ ભોજક લાંચ લેતા ઝડપાયો અને તેની સાથે એન્જિનિયર આશિષ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ACBની ટીમે હર્ષદ ભોજકના ઘરે તપાસ કરી હતી અને તેના ફલેટમાંથી વધુ રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા અને સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા હતા.

લોકરમાંથી કુલ 70 લાખના દાગીના, સોનાના બિસ્કિટ મળ્યા

ત્યારે આજે હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેન્કના લોકરની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી રૂપિયા 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. તેની સાથે જ લોકરમાંથી ચાંદીના ચોરસા પણ મળ્યા અને તે સિવાય 40 રૂપિયાના ઘરેણા પણ મળ્યા છે. લોકરમાંથી કુલ 70 લાખના દાગીના અને સોનાના બિસ્કિટ મળ્યા છે.

હર્ષદ ભોજક અને આશિષ પટેલના રિમાન્ડ મંજૂર

ACBએ લાંચ કેસમાં ધરપકડ કરેલા લાંચિયા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ દ્વારા બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે AMCના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક અને વચેટિયા આશિષ પટેલના 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે બંને આરોપીના રિમાન્ડ બાદ અન્ય લોકોના નામ ખુલ્લે તેવી શક્યતા છે. તેમજ અન્ય કેસ પણ સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત લાંચીયા અધિકારીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, આવા અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવે છે.

You Might Also Like

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 6 days ago
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?