By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :ઇસ્કોનથી સાણંદ 530કરોડમાં બનનાર 6લેન એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :ઇસ્કોનથી સાણંદ 530કરોડમાં બનનાર 6લેન એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો

agragujaratnews
Last updated: 2024/08/08 at 3:14 AM
2 years ago
Share
Ahmedabad :ઇસ્કોનથી સાણંદ 530કરોડમાં બનનાર 6લેન એલિવેટેડ બ્રિજથી દોઢ-લાખ વાહનચાલકને ફાયદો
SHARE

  • આગામી બે વર્ષમાં કામ પૂરું થઇ જવાનો નેશનલ હાઇવે ઓથોરિટીનો દાવો
  • YMCA, કર્ણાવતી, પ્રહલાદનગર તરફ જતાં વાહનચાલકો માટે રેમ્પ, બ્રિજની નીચે પાર્કિંગ
  • સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન

સાણંદથી ગાંધીનગર જવામાં વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઇસ્કોનથી સાણંદ સુધી રૂપિયા 530 કરોડમાં બનનાર 4 કિ.મી.6 લેન એલીવેટેડ બ્રિજથી દોઢ લાખ વાહન ચાલકોને ફાયદો થશે. એલીવેટેડ બ્રિજના લીધે વાહન ચાલકોને YMCA, કર્ણાવતી, પ્રહલાદ નગર સર્કલ નહીં નડે અને આ વિસ્તાર તરફ જતાં વાહન ચાલકો માટે રેમ્પ પણ બનશે. આગામી બે વર્ષમાં કામ પુરુ થઇ જવાનો ઓથોરિટીએ દાવો કર્યો છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઇસ્કોનથી સાણંદ સુધીના ચાર કિ.મી. લાંબા એલીવેટેડ કોરીડોરથી 6 લેન અને 27 મીટર પહોળો હશે. સીંગલ (પીયર) થાંભલા પર બનનાર બ્રિજ પર કેમેરા અને આધુનિક ટેકનોલોજીથી વિશેષ આયોજન કરાશે. એટલું જ નહીં હાલ YMCA, કર્ણાવતી અને પ્રહલાદનગર સર્કલ પર ટ્રાફિકના લીધે ઘણીવાર ઘણો સમય જાય છે. જે બ્રિજ બન્યા પછી સર્કલ પરથી એલીવેટેડ બ્રિજથી સીધા ગાંધીનગર કે વચ્ચે આવતા વિસ્તારોમાં રેમ્પ મારફત જઇ શકાશે. બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જેથી કરીને ખાણીપીણીના સ્ટોલ પર જવા માટે લોકો સરળતાથી પાર્કિંગ કરી શકશે.

વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે 1,200 કરોડ ખર્ચાશે

વિશાલાથી નારોલ અને નારોલથી સરખેજ એલિવેટેડ બ્રિજ માટે રૂપિયા 1200 કરોડ ખર્ચાશે. હાલ વિશાલાથી નારોલના બ્રિજ પર હાલ સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મુખ્યબ્રિજ બંને બાજુ 6 અને 6 લેન મળી કુલ 12 લેનનો 500 મીટર લાંબો અને 42 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. તેવું જણાવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું કે, ઓવરબ્રિજની સાથે નારોલથી વિશાલા થઇ સરખેજ સુધી 5 કિ.મી.નો એલિવેટેડ બ્રિજ બનવાથી દોઢ લાખ વાહન ચાલકોને સીધો ફાયદો થશે. જેમાં જુહાપુરા અને વેજલપુરના લોકોને નારોલ જવામાં ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત વાસણા, પાલડી અને વેજલપુરના લોકોને સરખેજ જવામાં પણ વિલંબ નહીં રહે. ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ગઇ છે. ટુંકસમયમાં કામ ચાલુ થશે. આગામી 2027માં કામ પૂર્ણ થશે.

ટ્રાફિક ઘટાડવા છારોડી નર્મદા કેનાલ પર રૂ.80 કરોડના ખર્ચે ઓવરબ્રિજ

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોતાથી વૈષ્ણદેવી પાસે છારોડી નર્મદા કેનાલ પરના બ્રિજ પર સતત ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. ઘણીવાર તો ટ્રાફિકના લીધે વધુ સમય જાય છે. ટ્રાફિક ઘટાડવા માટે છારોડી નર્મદા કેનાલ પર મુખ્ય બ્રિજની બંને બાજુ ચાર ચાર લેન મળી કુલ આઠ લેનનો રૂપિયા 80 કરોડના ખર્ચે 60 મીટર પહોળો ઓવરબ્રિજ બનશે. જેનું ટૂંકસમયમાં કામ શરુ થશે. બ્રિજના કારણે રોજ પસાર થતાં આશરે 25 હજાર વાહન ચાલકોને સીધો ફાયદો થશે. વૈષ્ણદેવી પાસે વીયુપી અન્ડરપાસ પણ બનશે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 4 days ago
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?