- અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તિરાહ ઘાટીમાં આતંકી હુમલો
- પાકિસ્તાનના સૌથી અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલો
- પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલ આતંકવાદીઓ દ્વારા હુમલો
પાડોશી દેશ પાકિસ્તાન કદી ઝંપવાનું નથી. ફરી એકવાર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આવેલા સૌથી અશાંત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સાત પોલીસ કર્મીઓના મોત થયા છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પાસે આવેલા તિરાહ ઘાટીમાં આ ભીષણ આતંકી હુમલો થયો છે.
સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે.


