By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM Modi સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જશે, NRIના સંમેલનને સંબોધશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM Modi સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જશે, NRIના સંમેલનને સંબોધશે

agragujaratnews
Last updated: 2024/08/16 at 11:11 AM
2 years ago
Share
PM Modi સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જશે, NRIના સંમેલનને સંબોધશે
SHARE

  • PM મોદી UN મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે
  • લોન્ગ આઈલેન્ડમાં આ કોમ્યુનિટી પ્રોગ્રામની તૈયારીઓ પૂરજોશ
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા PM મોદી કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્ર માટે અમેરિકા જશે. તેઓ અહીં NRIના એક કાર્યક્રમને સંબોધશે. આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે લોન્ગ આઇલેન્ડના નાસાઉ કોલિઝિયમમાં યોજાશે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની યાદી જાહેર કરાઈ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની યાદી અનુસાર પીએમ મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરશે. જો કે, આ યાદી આખરી નથી અને UN ઉચ્ચ સ્તરીય સત્રના અઠવાડિયા પહેલા વક્તાઓની અપડેટ કરેલી કામચલાઉ યાદી બહાર પાડે છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા લેશે મુલાકાત

આ વર્ષે પીએમ મોદીની અમેરિકા પ્રવાસ 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના અઠવાડિયા પહેલા થવા જઈ રહ્યો છે. જેમાં ટ્રમ્પ અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ લડી રહ્યા છે. કમલા હેરિસ અશ્વેત અને ભારતીય મૂળની પ્રથમ મહિલા છે જેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને મોટા રાજકીય પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.

24-30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે બેઠક

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રની ઉચ્ચ સ્તરીય બેઠક 24-30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સત્રની શરૂઆત પહેલા પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ જનરલ એસેમ્બલીના 79મા સત્રના અધ્યક્ષ સંબોધન કરશે. પીએમ મોદીએ છેલ્લે સપ્ટેમ્બર 2021માં વાર્ષિક ઉચ્ચ સ્તરીય UNGA સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે ગયા વર્ષે 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ બિઈડેન દ્વારા આયોજિત રાજકીય પ્રવાસ માટે વોશિંગ્ટન ડીસી જતા પહેલા વલ્ડ બોડીના મુખ્યાલયના ઉત્તર લોનમાં ઐતિહાસિક યોગ દિવસ સમારોહનું નેતૃત્વ કર્યું હતું.

લોન્ગ આઇલેન્ડમાં પૂરજોશમાં તૈયારીઓ

સૂત્રોના જણાવ્યા અનુસાર લોન્ગ આઈલેન્ડમાં આ કોમ્યુનિટી પ્રોગ્રામની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ યોજન પીએમ મોદી દ્વારા સપ્ટેમ્બર 2014માં ન્યૂયોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં એક સભાને સંબોધિત કર્યાના 10 વર્ષ બાદ આ કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, 2019માં પીએમ મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું. જ્યાં તેમની સાથે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાજરી આપી હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
રાજકોટ

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

Editor By Editor 3 days ago
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?