By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન

agragujaratnews
Last updated: 2024/08/20 at 7:21 PM
2 years ago
Share
રક્ષાબંધને રાજકોટને નડયું ટ્રાફિકજામનું બંધન
SHARE

અનેક રસ્તાઓ પર કલાકો સુધી ચક્કાજામ : એમ્બ્યુલન્સો ફસાઇ

સાંઢીયાપુલના ડાયવર્ઝનમાં કલાકો સુધી લોકો ફસાયા : કેસરી પુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી, મક્કમ ચોકડી, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિકની અરાજકતા

રાજકોટમાં ગઇકાલે રક્ષાબંધન પર્વ લોકો માટે ટ્રાફિકની હાડમારીનું પર્વ બની ગયું હતું. વિકાસની આંધળી દોટમાં આયોજન વગરના બાંધકામ રસ્તા અને ડાયવર્ઝનના  કારણે શહેરના લતે-લતે ટ્રાફિકજામ થયો હતો. સાંઢીયાપુલ ડાયવર્ઝન, માધાપર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ક્રિષ્ના પાર્ક ચોકડી, મવડી ચોકડી, મક્કમ ચોક, કેસરી પુલ, બસ સ્ટેશન, ભૂતખાના ચોક, માલવીયા ચોક સહિતના રસ્તાઓ પર અસહય ટ્રાફિક જામ થયો હતો અને લોકોને રક્ષાબંધનના ઉત્સાહમાં જાણે ટ્રાફિકજામનું બંધન નડયું હતું. ભંગાર રસ્તા અને અણઘડ આયોજનના કારણે લોકોને હાડમારી ભોગવવી પડી હતી.

Contents
અનેક રસ્તાઓ પર કલાકો સુધી ચક્કાજામ : એમ્બ્યુલન્સો ફસાઇસાંઢીયાપુલના ડાયવર્ઝનમાં કલાકો સુધી લોકો ફસાયા : કેસરી પુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક ચોકડી, મક્કમ ચોકડી, બસ સ્ટેશન સહિતના સ્થળોએ ટ્રાફિકની અરાજકતાજન્માષ્ટમીમાં પરિસ્થિતિ વધુ બગડશેચક્કાજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઇશક્ય અને સરળ ઉપાય છે જ, અયપ્પા મંદિરથી આગળ નવુ ફાટક બને તો મોટી રાહત

આ હાલતનો કાલે રક્ષાબંધનના તહેવાર પર હજારો લોકોએ અનુભવ કર્યો. તોબા પોકારી ગયા હતા. શું આ રીતે શહેરનો વિકાસ હોય? પ્રજાને યાતના આપીને થતા વિકાસને અમારે નથી જોઇતો. આવા ઉદગાર સવારથી રાત સુધી અહીં સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકોમાંથી સંભળાઇ રહયા હતા. અમુકના મોઢે તો એવુ સંભળાતુ હતુ કે, કાશ અહીંથી મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના દંડક અને મનપાના અધિકારીઓને દરોજ પસાર થવાનું હોત તો ખબર પડે કે કેવી દોજખ પરિસ્થિતિ વચ્ચે વાહનચાલકોને નીકળવુ પડે છે.

જન્માષ્ટમીમાં પરિસ્થિતિ વધુ બગડશે

સામાન્ય દિવસોમાં પણ સાંઢિયાપુલ પાસે ભોમેશ્વર થઇને જે ડાયવર્ઝન કાઢવામા આવ્યુ છે ત્યા પીક અવર્સમાં નીકળવુ મુશ્કેલ બને છે. એમાયે હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. પુલનું કામ શરૂ થયુ એ પછી ગઇકાલે રક્ષાબંધનનો પ્રથમ તહેવાર હતો. હવે તો તહેવારના દિવસો શરૂ થયા છે. સાતમ-આઠમ, નવરાત્રિ, દીવાળી સુધી આવી જ હાલત રહેશે તેવી દહેશત નક્કી છે. એમાયે જો ધોધમાર વરસાદ પડે અને રેલનગર તથા પોપટપરા નાલુ સ્વીમીંગ પુલ બની જશે ત્યારે શું હાલત થશે?

ચક્કાજામમાં બે એમ્બ્યુલન્સ ફસાઇ

સાંઢિયાપુલનો રસ્તો એકમાત્ર સિવિલ હોસ્પિટલ તરફથી જવા માટેનો વિકલ્પ છે. ગઇકાલે રેલનગર અને બજરંગવાડી તરફથી સિવિલ હોસ્પિટલે જતી બે એમ્બ્યુલન્સ ભોમેશ્વર તરફના ડાયવર્ઝન રૂટ પર ફસાઇ હતી. એમ્બ્યુલન્સમાં દર્દી પણ મોજુદ હતા. સદનસીબે આઇસીયુવાન એમ્બ્યુલન્સ હતી એટલે દર્દીનો જીવ જોખમમાં મુકાયો ન હતો. પણ આઇસીયુ વાન વગરની એમ્બ્યુલન્સ હોત તો તેમા દર્દીને હોસ્પિટલે લઇ ગયા હોત તો દર્દીના જીવનું શું થાત? જો દદીનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર હોત? આ બધા સવાલો વચ્ચે મનપાથી માંડી, ટ્રાફિક પોલીસ, કલેકટર સહિત સંબંધિત તમામ પ્રશાસન અને રેલવે બાબુઓએ તેની નિંભરતા છોડીને જનતાનો વિચાર કરી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેવુ સુચારુ આયોજન કરવુ જોઇએ.

શક્ય અને સરળ ઉપાય છે જ, અયપ્પા મંદિરથી આગળ નવુ ફાટક બને તો મોટી રાહત

હજારો વાહનચાલકોને ત્રણ વર્ષ સુધી આ હાડમારી વેઠવી પડે તેને ધ્યાને રાખીને ઉપાય અપનાવા યોગ્ય

કોઇપણ ગામડું હોય, મહાનગર હોય કે પછી નાનુ શહેર, તેના મેટ્રો વિકાસ માટે થોડા સમય માટે અગવડતાઓ સહન કરવી પડતી હોય જ છે, અને વિકાસ માટે સહન કરવાની જ હોય. તેની સામે કોઇ સવાલ કે વિરોધ ન જ હોવો જોઇએ. પણ હા, વિકાસમાં થોડી વિવેક બુધ્ધિથી કામ લેવામા આવે તો અગવડતામાં થોડી ઘણી રાહત જરૂર મેળવી શકાય છે તેમા પણ શંકા કે સવાલ કરવાને કોઇ સ્થાન નથી. સરળ અને સસ્તો ઉપાય એ છે કે, જામટાવર તરફથી સાંઢિયા પુલની ડાબી બાજુ અયપ્પા મંદિર અને પરસાણાનગરને ટચ થઇને સીધા જ સાંઢિય પુલના બીજા છેડે નીકળી શકાય તેવો વિકલ્પ શક્ય છે જ. તેના માટે ખુબ આસાન કહી શકાય તેવો વિકલ્પ એ છે કે, આ રસ્તે આવતા રેલવે ક્રોસીંગ પાસે એક નાનુ એવુ ફાટક બનાવવુ. ખર્ચ બહુ લાંબો નથી. મેનપાવરમાં પણ માત્ર એક ફાટકમેનને જ રાખીને લાખો લોકોની અગવડતામાં રાહત અને અબજો રૂપિયાના ઇંધણનો વ્યય અટકાવી શકી છે. બસ જરૂર છે પ્રબળ ઇચ્છાશક્તિ અને અગવડતામાંથી પણ ઉપાય કાઢવાની વિવેકબુધ્ધિની.

You Might Also Like

સૌરાષ્ટ્રમાં ત્રણ ગંભીર બનાવમાં ૧૦ લોકોના મોત

રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
રાજકોટ

 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

Editor By Editor 21 hours ago
 નશાખોર સંતાનના અસહ્ય ત્રાસથી કંટાળી પરિવારની ઇચ્છા મૃત્યુની માંગ
રાણસિકીના દવે પરિવારનું ગૌરવ વધારતા ડૉ. આશા અર્જૂન દવે
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?