By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં ચાઇનીઝ લસણ આવ્યું : ઉગ્ર વિરોધ વચ્ચે યાર્ડો બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ગોંડલમાં ચાઇનીઝ લસણ આવ્યું : ઉગ્ર વિરોધ વચ્ચે યાર્ડો બંધ

agragujaratnews
Last updated: 2024/09/10 at 7:14 PM
2 years ago
Share
ગોંડલમાં ચાઇનીઝ લસણ આવ્યું : ઉગ્ર વિરોધ વચ્ચે યાર્ડો બંધ
SHARE

ગત વર્ષ કરતા અઢી ગણો વધારે ભાવ : મણના રૂ.3પ૦૦ થી ૫૧૦૦ થયા

સૌરાષ્ટ્રમાં ચાઇનીઝ લસણની આવક સામે તમામ યાર્ડના વેપારીઓએ વિરોધ વ્યકત કરી આજે યાર્ડો બંધ રાખ્યા હતાં. વેપારીઓના આંદોલન વચ્ચે આજે ગોંડલમાં ચાઇનીઝ લસણનું આગમન થયું હતું. પરંતુ હરરાજી બંધ હોવાથી કોઇએ ચાઇનીઝ લસણના વેપારમાં હાથ નાખ્યો ન હતો. ગુજરાતમાં ટનબધ્ધ ચાઇનીઝ લસણ ઠલવાયું હોવાનું વેપારી સુત્રો જણાવે છે.

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસીએશને ગોંડલમાં મળી આવ્યું  છે. આ લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા છે.  તે પૈકીનું આ લસણ હોવાની શક્યતા છે. સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગણી કરી છે. સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘાડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું બીજી તરફ, યાર્ડમાં લસણના ભાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણ રૂા.૧૪૦૦થી ૨૨૦૦ વચ્ચે હતા. ચાલુ વર્ષ ૨૦૨૪માં જગત તા. ઓગષ્ટ સુધી રૂ।.૨૫૦૦થી ૩૪૦૦ના ભાવ મળતા હતા અને તા. ૧૦ ઓગષ્ટથી તેજી જણાઈ છે. જ. રૂા.૪૪૦૦એ પહોંચેલું લેસણ ગત તા.૨૨ ઓગણે મહત્તમ રૂા.૫૫૦૦એ પહોંચ્યા બાદ આજે રૂા.૩૫૦૦થી ૫૧૦૦ના ભાવ મળે છે. જે ગત વર્ષ કરતા એકંદરે મોટા કદનું હોય છે. તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા છે તેથી ભારતના મોટા કદનું ચાઈનીઝ લસણ અઢી ગણા વધારે છે.

કેન્દ્રના પ્રતિબંધ છતાં ભાજપના જ નેતા જેના ચેરમેન છે તે ગોડલ યાર્ડમાં ૭૫૦ કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને વાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધુ છે.

ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા છે. સરકારી તંત્ર જાગે તે માટે આવતીકાલે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી સંપૂર્ણ બંધ રાખીને વિરોધ નોંધાવશે તેમજ દેશના અન્ય લસણ પકવતા યાર્ડમાં પણ વિરોધ દર્શાવાશે.

બીજી તરફ, યાર્ડમાં લસણના ભાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણ રૂા.૧૪૦૦થી ૨૨૦૦ વચ્ચે હતા. ચાલુ વર્ષ ૨૦૨૪માં જગત તા. ઓગષ્ટ સુધી રૂ।.૨૫૦૦થી ૩૪૦૦ના ભાવ મળતા હતા અને તા. ૧૦ ઓગષ્ટથી તેજી જણાઈ છે. જ. રૂા.૪૪૦૦એ પહોંચેલું લેસણ ગત તા.૨૨ ઓગણે મહત્તમ રૂા.૫૫૦૦એ પહોંચ્યા બાદ આજે રૂા.૩૫૦૦થી ૫૧૦૦ના ભાવ મળે છે. જે ગત વર્ષ કરતા એકંદરે અઢી ગણા વધારે છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષે ૨ લાખ ટનથી વધુ લસણનું ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આ વર્ષે ખેડૂતોને લસણના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે અને ચાઈનીઝ માલ મોટાપાયે ડમ્પ થઈને આવવા લાગે તો માર્કેટ તૂટવાનો ભય છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 4 days ago
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?