By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Tel Aviv: સીરિયામાં ઇઝરાયેલી કમાન્ડોએ ઈરાનની મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Tel Aviv: સીરિયામાં ઇઝરાયેલી કમાન્ડોએ ઈરાનની મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી

AgraGujarat Rajkot
Last updated: 2025/01/04 at 1:54 AM
1 year ago
Share
Tel Aviv: સીરિયામાં ઇઝરાયેલી કમાન્ડોએ ઈરાનની મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી
SHARE

ઇઝરાયેલી વાયુ સેનાએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે, તેણે સીરિયામાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયેલી વાયુ સેનાએ જણાવ્યું કે તે તેના સૌથી મુશ્કેલ અને જાંબાજ મિશનમાંનું એક ઓપરેશન હતું, જેનું કોડનેમ ઓપરેશન મેની વેઝ હતું. જેમાં સ્પેશિયલ ફોર્સના 120 કમાન્ડોએ સીરિયામાં ઘૂસીને ઈરાન ફંડેડ અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી નાખી હતી.

ઇઝરાયેલે જણાવ્યું કે આ ગુપ્ત અને મહત્ત્વપૂર્ણ ઓપરેશન ગઈ આઠ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની આ મિસાઇલ ફેક્ટરીમાં બનેલી મિસાઇલોનો ઉપયોગ હિઝબુલ્લાહ અને સીરિયાની અસદ સરકાર દ્વારા કરવામાં આવતો હતો. જે ફેક્ટરી પર હુમલો કરવામાં આવ્યો તે સાયન્ટિફિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના નામથી અને ડીપ લેયરના નામે ઓળખાતી હતી; જે સીરિયામાં રાજધાની અલેપ્પોની નજીક આવેલી પહાડી પર સ્થિત હતી.

આ ફેક્ટરી ઇઝરાયેલી સીમાથી સીરિયામાં લગભગ 200 કિમી દૂર હતી. હિઝબુલ્લાહને હથિયારોની સપ્લાય માટે આ ફેક્ટરી ઘણી મહત્ત્વની હતી. આ ઓપરેશનમાં ઇઝરાયેલના એક પણ સૈનિકનું મૃત્યુ નહોતું થયું. હવે, અસદ સરકાર સીરિયાની સત્તામાંથી બહાર થયા બાદ આ ઓપરેશનની માહિતી જાહેર થઈ છે.

ફેક્ટરીની ક્ષમતા 100થી 300 મિસાઇલ બનાવવાની હતી

ઇઝરાયેલી સેના 2017થી જ ઈરાનની આ મિસાઇલ ફેક્ટરી વિશેની માહિતી ધરાવતી હતી. ભૂમિગત હોવાના કારણે ઇઝરાયેલ અહીં હવાઈ હુમલો નહોતું કરી શકતું. આ ફેક્ટરીમાં રોકેટ મિસાઇલનાં એન્જિન બનાવાતાં હતાં. ફેક્ટરીની ક્ષમતા વાર્ષિક 100-300 મિસાઇલ બનાવવાની હતી. જે સ્થળે આ ફેક્ટરી હતી તે લેબનનની નજીકનું સ્થળ હતું. સીરિયાની ફેક્ટરીમાં મિસાઇલ બનાવીને તેને લેબનનમાં હિઝબુલ્લાહને મોકલી દેવાતી હતી.

જમીનમાં 100 ફૂટ નીચે ફેક્ટરી હતી

સીરિયાના જમરાયામાં સાયન્ટિફિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જમીનની ઉપર રોકેટ એન્જિન નિર્માણ સ્થળ પર ઇઝરાયેલી હુમલા બાદ ઈરાનની આ મિસાઇલ ફેક્ટરીનું નિર્માણ 2017માં શરૂ થયું હતું. આ હુમલાના કારણે ઈરાને પોતાની મિસાઇલ ઉત્પાદન ક્ષમતાઓને ભવિષ્યના હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવાના હેતુથી પોતાનાં ઓપરેશન ભૂગર્ભમાં કરવા પડયાં.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
અમદાવાદ

ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય

Editor By Editor 5 hours ago
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરીની બેઠક શરૂ
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલ  GCERT આયોજિત “બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26’માં રાજય પ્રથમ  
થેલેસેમિયા માઇનોર દંપતિના બાળકને મેજર થવાનું જોખમ અનેકગણુ વધુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?