PM મોદી હાલમાં લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ યુપીની જનતા અને પ્રયાગરાજની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મહાકુંભના સફળ આયોજન બદલ જનતાને ધન્યવાદ કર્યા. તેમણે કહ્યું કે મહાકુંભની સફળતામાં સૌનું યોગદાન છે.

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Sign in to your account