By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    49 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    2 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    3 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    4 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત

AgraGujarat Rajkot
Last updated: 2025/06/04 at 11:10 AM
5 days ago
Share
Canada Shooting: ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 1નું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
SHARE

કેનેડાના ટોરેન્ટોમાં આવેલા લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં મંગળવારે રાત્રે ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છેજ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગની આ ઘટના રાત્રે 8.30 કલાકે થઇ હતી.

શું કહે છે પોલીસ ? 
પોલીસના જણાવ્યા મુજબ પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યારે એકનું મોત થયુ છે. ઘટના બાદ પોલીસે રૈની એવન્યુ અને ફ્લેમિંગટન રોડની આસપાસના વિસ્તારને બેરિકેડથી સીલ કરી દીધો છે. ટોરેન્ટો પોલીસે માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર જણાવ્યું કે 1 પુરુષનું મોત થયાની પુષ્ટિ થઇ છે. જ્યારે 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાયા છે. તેઓની હાલત સ્થિર છે. કોઇ જીવને જોખમ નથી.

હું દુઃખી છું- મેયર, ટોરેન્ટો
ટોરેન્ટો પૈરામેડિક્સના અનુસાર પીડિતોની ઉંમર 18થી 40 વર્ષની અંદર છે. ટોરેન્ટોની મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું કે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયેલા ફાયરિંગથી હું વ્યથિત છું. મારુ કાર્યાલય ટોરેન્ટો પોલીસના સંપર્કમાં છે. પોલીસ ઘટના સ્થળે છે અને આ અંગેની વધુ તપાસ કરી રહી છે.
તેઓએ આગળ વધુમાં કહ્યું કે હું ટોરેન્ટો પોલીસ, ફાયર અને પેરામેડિકલ સેવાઓએ વ્યસ્ત અને પડકારભર્યા ઘટના સ્થળ પર ફર્સ્ટ રિસ્પોન્ડ કરવા બદલ ધન્યવાદ આપવા માગુ છું. ટોરેન્ટો પોલીસ જલ્દી અપડેટ આપવાનું કામ કરી રહી છે. પોલીસ શંકાસ્પદની તપાસ કરી રહી છે. જો કે તે અંગે હાલ કોઇ જાણકારી મળી નથી. તપાસ કરવા માટે રાની એવન્યુ અને ફ્લેમિંગટન રોડ પાસે એક કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે.

You Might Also Like

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
સ્પોર્ટ્સ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

By 10 hours ago
Anushka Sharmaની આ વસ્તુ વિરાટ માટે લકી સાબિત થઈ, જીતી ગયા ટ્રોફી
Bengaluruમાં ચિન્નાસ્વામીની બહાર ફેન્સની ભીડ, એરપોર્ટ પર ડેપ્યુટી CMએ વિરાટનું કર્યું સ્વાગત
આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?