By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    12 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    1 hour ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Maldives જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સમાચાર પહેલા વાંચી લેજો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Maldives જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સમાચાર પહેલા વાંચી લેજો

AgraGujarat Rajkot
Last updated: 2025/06/06 at 6:55 PM
3 days ago
Share
Maldives જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સમાચાર પહેલા વાંચી લેજો
SHARE

માલદીવ્સ ફરવા જઈ રહેલા નાગરીકોને ઓસ્ટ્રેલિયાએ એક ખાસ એલર્ટ આપ્યું છે. આસ્ટ્રેલિયાએ માલદીવ્સમાં હિંસક પ્રદર્શન થવાની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે લોકો ગરમીમાં માલદિવ્સ જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તે હાઈ-એલર્ટ પર રહેજો. ગરમીની સિઝનમાં દુનિયાભરના પ્રવાસીઓ માલદીવ્સ ફરવા આવે છે, જેમાં ભારતીયો ઘણા વધારે છે. ઈન્ડિયન સેલિબ્રિટીથી લઈને સામાન્ય નાગરીક અને કપલો હનીમુન માટે માલદીવ્સ જાય છે. 

સ્કાય ન્યુઝ પ્રમાણે ફોરેન અફેર્સ અને ટ્રેડ વિભાગની સરકારી વેબસાઈટસ્માર્ટ ટ્રાવેલરના નાગિરીકો માટે એક એલર્ટ જાહેર કરીને તેમને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. માલદિવ્સમાં સિવિલ અનરેસ્ટ અથવા દેશના નાગરિકોમાં અશાંતિ અને આતંકવાદના ભયને જોતા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સ્માર્ટ ટ્રાવેલરે પોતાની વેબસાઈટ પર 76 દેશોની લિસ્ટમાં માલદિવ્સને રાખ્યું છે. જે હાલ સુરક્ષિત નથી. તેમાં ઈંગ્લેન્ડ, પ્રાન્સ, ઈન્ડોનેશિયા, સંયુક્ત અરબ અમિરાત, મેક્સિકો, સાઈપ્રસ અને કેન્યા જેવા દેશનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ પણ માલદીવ્સના હીંદ મહાસાગરના આયલેન્ડમાં જવાનું ટાળવું જોઈએ. કારણકે આ વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થઈ શકે છે. 

You Might Also Like

Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?

US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video

USA: લૉસ એન્જલસમાં સ્થિતિ ખરાબ, કારમાં આગચંપી, નેશનલ ગાર્ડ તહેનાત

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

Pakistanમાં ઇમરાન ખાન જેલ બહાર આવશે ? 11 જૂને મળશે જામીન ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL ચેમ્પિયન પ્લેયરે આ સિરીઝમાંથી પાછું લીધું નામ, જાણો શું છે કારણ
સ્પોર્ટ્સ

IPL ચેમ્પિયન પ્લેયરે આ સિરીઝમાંથી પાછું લીધું નામ, જાણો શું છે કારણ

By 4 days ago
Americaના New Jerseyમાં વિરાણી જ્વેલર્સમાં લૂંટારા ત્રાટક્યા, તોડફોડ કરી લૂંટ ચલાવી
US Plane: 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, માંડ-માંડ બચ્યા લોકો…જુઓ Video
Pakistan News: પેશાવરમાં પ્રચંડ વિસ્ફોટ, પૂર્વ મંત્રીનું મોત, 3 ઘાયલ
America: વિદેશી આતંકીઓથી ટ્રમ્પ પણ સાવધાન ? 12 દેશના નાગરિકોને પ્રવેશબંધી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?