By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

AgraGujarat Rajkot
Last updated: 2025/06/09 at 9:25 AM
11 months ago
Share
Americaમાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ આજથી લાગુ, ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય
SHARE

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મામલે મહત્વનો નિર્ણય લીધો છે તેનો આજથી અમેરિકામાં અમલ શરૂ થશે. ટ્રમ્પે વિદેશનીતિ વધુ મજબૂત કરતા કેટલાક આકરા નિર્ણય લીધા છે. જે અંતર્ગત આજે 9 જૂનથી અમેરિકામાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 7 દેશોના નાગરિકોના પ્રવેશ પર આંશિક પ્રતિબંધ મૂકાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાભરમાં આતંકવાદ એક મોટો પ્રશ્ન બન્યો છે. ભારતમાં પીએમ મોદીના આતંકવાદીઓ સામેના કડક વલણ બાદ હવે અમેરિકા પણ આતંકવાદ મામલે વધુ આકરું વલણ અપનાવ્યું છે. આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે.

ટ્રમ્પે 12 દેશોના લોકો પર અમેરિકા આવતા પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. અમેરિકામાં આજે જે 12 દેશોના નાગરિકોને પ્રવેશબંધી લાગુ કરાઈ છે તેમાં સોમાલિયા, રિપબ્લિક ઓફ કોંગો, અફઘાનિસ્તાન, ઇક્વેટોરિયલ ગિની,લિબિયા,સુદાન, બર્મા, હૈતી, ઈરાન, ચાડ, એરિટ્રિયા અને યમનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાત દેશોના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિદેશી નાગરિકોને લઈને કરવામાં આવેલ ટ્રમ્પના આદેશનો આજથી અમલ કરવામાં આવશે. 12 દેશો ઉપરાંત, આજથી 7 દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે. આ પ્રતિબંધ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે. જે દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેમાં તે દેશના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા અથવા પ્રવેશો પ્રતિબંધિત છે, પરંતુ અન્ય લોકો માટે નહીં. અર્થાત્ આ નાગરિકોને ઇમિગ્રન્ટ વિઝા નહીં મળે, પરંતુ તેઓ ટૂરિસ્ટ વિઝા મેળવી શકશે. વિદ્યાર્થીઓને પરવાનગી મળશે, પરંતુ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કયા નાગરિકોને પ્રવેશ મળવો જોઈએ અને કયા દેશોના નાગરિકોને પ્રવેશ ના મળવો જોઈએ તેને લઈને 4 જૂનના રોજ આ અંગે આદેશ કર્યો હતો. વિદેશી નાગરિકો માટે લેવાયેલ આ મહત્વના નિર્ણયને લઈને ટ્રમ્પે કારણ આપતા જણાવ્યું કે મારા માટે સૌ પ્રથમ અમેરિકન નાગરિકોનું હિત છે. અનેક વિદેશીઓ ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરી અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બનતા આવા લોકો માટે આ યોગ્ય નિર્ણય છે. આ નિર્ણય પાછળનો મારો ઉદેશ્ય ખતરારૂપ બનતા આવા વિદેશી નાગરિકોથી યુનાઇટેડ સ્ટેટ્સનું રક્ષણ કરવાનો છે. 

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
રાજકોટ

HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા

Editor By Editor 7 days ago
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
સૂચક વિરોધ! નીટ પેપરલીંક કાંડ મુદ્દે આપના કાર્યકર્તાઓનું ઝાલમૂડી ભોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?