By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    4 minutes ago
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    1 hour ago
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
    2 hours ago
    WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
    WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
    3 hours ago
    Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
    Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/13 at 3:24 PM
1 day ago
Share
Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ
SHARE

થાઇલેન્ડમાં એર ઇન્ડિયાનું ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાનું સામે આવ્યું છે. આ પ્લેનમાં 156 યાત્રીઓ સવાર હતા. પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ પ્લેન ફૂકેતથી દિલ્હી આવી રહ્યું હતું. ai-379 વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડ કરાયુ. મહત્વનું છે કે પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે અગાઉ પણ અનેકવાર ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ છે.  જો કે બાદમાં પોલીસ તપાસ કરાતા આ ધમકી ફેક કોલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે થાઇલેન્ડની આ ફ્લાઇટમાં બોમ્બની ધમકી છે કે પછી કોઇ ફેક કોલ હતો તેને લઇને તપાસ તેજ બની છે. 

મુંબઇથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત ફરી 


આજે સવારે એર ઇન્ડિયાની મુંબઇથી લંડન જતી ફ્લાઇટ પરત ફરી હતી, આજે સવારે 5 વાગેને 20 મિનિટે મુંબઇથી લંડન જતુ પ્લેન પણ ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ પરત આવ્યું હતું, ઇરાન પર ઇઝરાયલે હુમલો કર્યો. જે બાદ ઇરાનનો એરપોર્ટ વિસ્તાર બંધ થઇ ગયો હતો. આ કારણોસર એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 આજે સવારે શિડ્યુઅલ ટાઇમ કરતા 19 મિનિટ મોડી એટલે કે 5 કલાકેને 39 મિનિટ પર મુંબઇથી લંડન માટે ઉડાન ભરી હતી. પરંતુ હવે આ ફ્લાઇટ મુંબઇ પરત ફરી રહી છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેનક્રેશ

12 જૂને શુક્રવારે અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતું. આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઇ રહી હતી. જેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત થયા છે. આ ફ્લાઇટ બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ટકરાઇ હતી. જ્યાં મેસમાં જમી રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ તથા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના એટલી ભયંકર હતી કે કલ્પના કરી ન શકાય. લોકોના મૃતદેહને પણ ઓળખવા મુશ્કેલ બન્યા છે. કારણ કે પ્લેન ટકરાઇ જતા આગના ગોળે ગોળા જોવા મળ્યા હતા. આ ઘટનાને દેશ અને આખા વિશ્વને હચમચાવી મૂકી છે. ત્યારે આજના દિવસમાં જ એર ઇન્ડિયાના પ્લેનને લઇને આજે બીજી ઘટના સામે આવી. 

You Might Also Like

Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ

Americaમાં 2 સાંસદોને ઘરમાં મારી ગોળી, મહિલા સાંસદ અને તેમના પતિનું મોત

Iran-Israel War: ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ Elon Muskના Starlinkની મોટી જાહેરાત

Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
Steve Smithએ તોડ્યો 99 વર્ષ જુનો રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?