By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

AgraGujarat Rajkot
Last updated: 2025/06/22 at 9:30 PM
9 months ago
Share
Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની
SHARE

અમેરિકાએ ઈરાન વિરુદ્ધ તેનું સૌથી ઝડપી અને સૌથી ખતરનાક લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ સફળતાપૂર્વક પાર પાડ્યું હતુ. આ ઓપરેશનમાં, ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ ઠેકાણાઓને માત્ર 25 મિનિટમાં ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. યુએસ વાયુસેનાએ ઈરાનમાં ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં સ્થિત ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓ 7 સ્ટીલ્થ બી-2 બોમ્બર દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં 12 મોટા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ગુપ્ત લશ્કરી મિશનમાં 125થી વધુ વિમાનો સામેલ હતા અને એક ખાસ વ્યૂહરચના પણ અપનાવવામાં આવી હતી.

અમેરિકન જનરલે શું કહ્યું?

વ્હાઇટ હાઉસ ખાતે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને કહ્યું કે આ ઓપરેશનમાં 7 સ્ટીલ્થ બી-2 બોમ્બરોએ ભાગ લીધો હતો. આ બોમ્બરોએ ઈરાનના ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર 30 હજાર પાઉન્ડ વજનના બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. જ્યારે ઇસ્ફહાન પર ટોમાહોક ક્રુઝ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો.

મિશનની શરૂઆત અને માર્ગ

અમેરિકન બી-2 સ્ટીલ્થ બોમ્બરોએ મિઝોરીના એરબેઝ પરથી ઉડાન ભરી હતી. આ 18 કલાક લાંબા મિશનને શાંતપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. જનરલ ડેન કેને જણાવ્યું હતું કે સાત બી-2 બોમ્બરમાં દરેકમાં 2 ક્રૂ હતા અને સમગ્ર મિશન સંદેશાવ્યવહાર ઓછો રાખીને હાથ ધરવામાં આવ્યું હતું જેથી દુશ્મનને કોઈ સંકેત ન મળે. ભારતીય સમય મુજબ રવિવારે સવારે 4:10 વાગ્યે અમેરિકન હુમલો શરૂ કર્યો હતો. આ બી-2 બોમ્બરોએ પહેલા ફોર્ડો પરમાણુ સ્થળ પર બે મોટા બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા. આ પછી તરત જ, અન્ય બી-2 બોમ્બરોએ નાતાન્ઝ અને એસ્ફહાન પર હુમલો કર્યો. રવિવારે સવારે 4:35 વાગ્યા સુધીમાં બધા અમેરિકન વિમાનો ઈરાની હવાઈ ક્ષેત્ર છોડી ગયા હતા.

‘ડિકોય’ વ્યૂહરચના અપનાવાઇ

જનરલ કેનના મતે, ઈરાનને મૂંઝવણમાં રાખવા માટે કેટલાક બોમ્બર વિમાનોને ઇરાદાપૂર્વક પેસિફિક મહાસાગર તરફ મોકલવામાં આવ્યા હતા. આને ડિકોય મિશન કહેવામાં આવતું હતું અને ફક્ત થોડા વરિષ્ઠ અધિકારીઓ જ તેનાથી વાકેફ હતા. આ હુમલો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આગામી બે અઠવાડિયામાં નક્કી કરશે કે ઈરાન પરના હુમલામાં યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયલને ટેકો આપશે કે નહીં. પરંતુ માત્ર બે દિવસ પછી, તેમણે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાંથી મિશનનું નિરીક્ષણ કરતી વખતે હુમલાઓનો આદેશ આપ્યો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 5 days ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?