By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: BS4 vs BS6: જાણો BS4 અને BS6 વચ્ચેનો તફાવત, પ્રદુષણ કંટ્રોલમાં કેટલો મોટો છે તેમનો રોલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

BS4 vs BS6: જાણો BS4 અને BS6 વચ્ચેનો તફાવત, પ્રદુષણ કંટ્રોલમાં કેટલો મોટો છે તેમનો રોલ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 8:47 PM
3 months ago
Share
BS4 vs BS6: જાણો BS4 અને BS6 વચ્ચેનો તફાવત, પ્રદુષણ કંટ્રોલમાં કેટલો મોટો છે તેમનો રોલ
SHARE

Contents
BS4 અને BS6 વચ્ચે કેટલો તફાવત? BS6 વાહનોમાં નવી ટેક્નોલોજી

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને જોતા સરકારે વાહનો અંગે કડક પગલાં લીધાં છે. 18 ડિસેમ્બરથી દિલ્હીમાં ફક્ત BS6 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે દિલ્હીની બહાર નોંધાયેલા BS3 અને BS4 વાહનો હવે રાજધાનીના રસ્તાઓ પર નહીં દોડી શકે. આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવા અને જનતાને સ્વચ્છ હવા પૂરી પાડવા માટે લેવામાં આવ્યો છે.

BS4 અને BS6 વચ્ચે કેટલો તફાવત?

BS એટલે ભારત સ્ટેજ ઈમિશન સ્ટેન્ડર્ડ હોય છે, જે નક્કી કરે છે કે વાહન કેટલું પ્રદૂષણ ફેલાવે છે. BS4 વાહનો જૂના નિયમો હેઠળ આવે છે, જ્યારે BS6 નવા, વધુ કડક નિયમો પર આધારિત છે. BS6 નિયમોનો ઉદ્દેશ્ય વાહનોમાંથી નીકળનારા ઝેરી ધુમાળામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. BS4 વાહનોમાં વપરાતા ફ્યઅલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે BS6 ફ્યુઅલ વધુ સ્વચ્છ હોય છે. BS6માં સલ્ફરનું પ્રમાણ ખુબ જ ઓછું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહનોમાંથી નીકળનારો ધુમાળો ઓછો હાનિકારક બન્યો છે. વધુમાં, BS6 વાહનોમાં નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું ઉત્સર્જન પણ નોંધપાત્ર રીતે ઓછું થયું છે. ડીઝલ ગાડીઓમાં આ તફાવત વધુ જોવા મળે છે.

BS6 વાહનોમાં નવી ટેક્નોલોજી

BS6 વાહનોમાં ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે જે પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ખાસ ફિલ્ટર્સ અને સેન્સરનો સમાવેશ થાય છે જે એક્ઝોસ્ટને સાફ કરે છે અને મોનિટર કરે છે કે વાહન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ ઉત્સર્જિત કરી રહ્યું છે કે નહીં. જોકે, આ વાહનોને યોગ્ય રીતે ચલાવવા માટે, BS6 ફ્યુઅલનો ઉપયોગ કરવો જરૂરી છે.

દિલ્હી સરકારના નિર્ણયની અસર

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં BS3 અને BS4 વાહનો કાર્યરત છે. આ વાહનોને પ્રતિબંધિત કરવાથી રસ્તાઓ પર પ્રદૂષિત વાહનોની સંખ્યા ઘટશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી હવાની ગુણવત્તામાં સુધારો થશે અને લોકોને શ્વસન રોગોથી રાહત મળશે.

આ પણ વાંચો: Weather News: દિલ્હીમાં હવામાનની ભયજનક આગાહી! ફ્લાઇટ્સ અને ટ્રેનો પર પડી અસર

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 4 days ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?