By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અશ્વ કામા રમતોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનના ૨૫૦ અશ્વોની હણહણાટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અશ્વ કામા રમતોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનના ૨૫૦ અશ્વોની હણહણાટી

Editor
Last updated: 2025/12/27 at 4:23 PM
7 months ago
Share
અશ્વ કામા રમતોત્સવમાં ગુજરાત અને રાજસ્થાનના ૨૫૦ અશ્વોની હણહણાટી
SHARE

 શણગારમાં સાળંગપુરની શુભલક્ષ્મી પ્રથમ : કાઠીયાવાડી અશ્વની વિશેષતા દર્શાવતા પુસ્તકનું વિમોચન

 વાંકાનેર ખાતે ત્રિદિવસીય 17માં ‘અશ્વ કામા રમતોત્સવ’ અને પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકોએ સાળંગપુરની ‘શુભલક્ષ્મી’ નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરી હતી.

આ પ્રદર્શનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનમાંથી આશરે 250 જેટલા અશ્વોએ ભાગ લીધો છે. કુલ 300 જેટલી એન્ટ્રીઓ નોંધાઈ હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે ‘અશ્વ શણગાર સ્પર્ધા’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં અશ્વપાલકોએ પોતાના અશ્વોને પરંપરાગત આભૂષણો અને વસ્ત્રોથી સજાવ્યા હતા.

પ્રથમ અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા ઝીણવટભરી ચકાસણી બાદ સાળંગપુરના વિશ્વજીતસિંહ ખાચરની ‘શુભલક્ષ્મી’ નામની ઘોડીને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા અશ્વપાલકને ₹15,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, કામા અશ્વ સોસાયટીના ચેરમેન ઘનશ્યામ આચાર્ય તથા વાઇસ ચેરમેન સત્યજિતસિંહ ખાચર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કાઠિયાવાડી અશ્વની વિશેષતાઓ દર્શાવતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રમતોત્સવ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત સહયોગથી યોજવામાં આવ્યો છે.

અશ્વ શોમાં કાઠીયાવાડી અશ્વમાં સ્થાન સંદીપ દાનાભાઈ હુંબલે મેળવ્યું હતું. સંદીપ દાનાભાઈ હુંબલને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંદીપભાઈ ના અશ્વનું નામ વાયુ છે જેવો કાઠીયાવાડી અશ્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં અશ્વ સ્પર્ધામાં નામના મેળવી છે.

વધુ એક બ્રિડીંગ ફાર્મ શરૂ કરાશે : વાઘાણી

બ્રિડિંગ ફાર્મ અને અશ્વ સંવર્ધન પર ભાર ઉદ્ઘાટન પ્રવચનમાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં એક જ વાર કામા રમતોત્સવ યોજાતો હતો, પરંતુ હવેથી વર્ષમાં ત્રણ વખત આવા શોનું આયોજન કરવામાં આવશે. કાઠિયાવાડી નસલના અશ્વોના સંવર્ધન માટે વધુ એક નવું બ્રિડિંગ ફાર્મ શરૂ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.

You Might Also Like

સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન

સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ

રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ

શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
રાજકોટ

શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો

Editor By Editor 2 days ago
EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
મનપાના પાપે ૯ લાખ લોકોએ પીધુ દુષિત પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?