By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    8 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગંગા ટ્રસ્ટે સમુહલગ્નમાં ૧૧૧ નદીઓના જળ સાથે લેવડાવાયા શપથ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગીરગંગા ટ્રસ્ટે સમુહલગ્નમાં ૧૧૧ નદીઓના જળ સાથે લેવડાવાયા શપથ

Editor
Last updated: 2026/01/10 at 5:30 PM
2 months ago
Share
ગીરગંગા ટ્રસ્ટે સમુહલગ્નમાં ૧૧૧ નદીઓના જળ સાથે લેવડાવાયા શપથ
SHARE

યુનિટી ફાઉન્ડેશન દ્વારા ૧૨૬ દિકરીના સમુહલગ્ન યોજાયા હતા

 અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના પરસાણા ચોક ખાતે ગત ગુરુવારે સેવા અને સામાજિક સમરસતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. પૂર્વ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા માર્ગદર્શિત યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ ૧૨૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દીકરીઓને નદીઓના પવિત્ર જળ સાથે જળસંચય માટે વિશેષ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યુનિટી ફાઉન્ડેશન સામાજિક ઉત્થાન માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. સંસ્થાના નેજા હેઠળ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એકતાના અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. ગઈકાલે યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તમામ સમાજની ૧૨૬ દીકરીઓને કરિયાવરમાં ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભેટ આપી વિદાય કરવામાં આવી હતી.

આ પ્રસંગે સહભાગી થયેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ જતન અને જળસંચયના ક્ષેત્રમાં ક્રાંતિકારી કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં હજારો જળસંચય માટેના સ્ટ્રકચરોનું નિર્માણ કરવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડે-ગામડે પાણીના સ્તર ઊંચા લાવવા માટે આ ટ્રસ્ટ લોકભાગીદારીથી કાર્ય કરે છે. માત્ર પર્યાવરણ જ નહીં, પણ સામાજિક પ્રસંગોમાં સંસ્કારોનું સિંચન કરવું એ ગીરગંગા પરિવારની ઓળખ બની છે.

ગુરુવારે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન વિધિ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૨૬ દીકરીઓને ભારતભરની ૧૧૧ પવિત્ર નદીઓના જળ હાથમાં આપીને જળસંચય માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ આ પવિત્ર જળના માધ્યમથી દીકરીઓ પોતાના નવા ઘરે સંસ્કાર અને સમૃદ્ધિની ગંગા વહાવે તેવો મંગલ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૨૬ દીકરીઓ નવા જીવનની શરૂઆત કરી રહી છે, ત્યારે તેમને દેશની ૧૧૧ પવિત્ર નદીઓના જળ અર્પણ કરીને સંસ્કારના સિંચનનો પ્રયાસ કર્યો છે. પાણી એ જીવનનો આધાર છે અને આ પવિત્ર જળ સાક્ષી છે કે આ દીકરીઓ પોતાના સાસરી પક્ષમાં ગંગા જેવી પવિત્રતા અને વહેતી નદી જેવી શીતળતા જાળવી રાખશે. શ્રી દિલીપભાઈ સખીયાએ ભરતભાઈ બોધરા અને યુનિટી ફાઉન્ડેશનના સામાજિક ઉત્થાન માટેના આ કાર્યને અત્યંત પ્રસંસનીય ગણાવ્યું હતું.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 6 days ago
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?