By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    9 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જંગલેશ્વરવાસીઓને વધુ એક ફટકો, ૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જંગલેશ્વરવાસીઓને વધુ એક ફટકો, ૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ

Editor
Last updated: 2026/01/16 at 5:00 PM
2 months ago
Share
 જંગલેશ્વરવાસીઓને વધુ એક ફટકો, ૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ
SHARE

જંગલેશ્વરવાસીઓને વધુ એક ફટકો, ૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ

બાકી રહેલા 3૯૦ આસામીઓની તા.૧૯મીએ સુનવણી : તંત્રની કડક કાર્યવાહી સામે સ્થાનિકોમાં કચવાટ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં છ દાયકાથી રહેતા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસાહત ઉભી કરી દબાણ કર્યુ હોવાનો ઉલ્લેખ કરી ૧3૦૦ આસામીઓને નોટીસ ફટકાર્યા બાદ હિયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 3૯૦ આસામીઓ હાજર નહી રહેતા તેઓની તા.૧૯મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમજ તંત્ર દ્વારા ૨૦૨ મુજબ ફરીથી નોટીસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રની આ નીતિ સામે જંગલેશ્વરમાં રહેતા લોકોમાં કચવાટ સાથે રોષ ફેલાયો છે.

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલી 1.92 લાખ ચોરસ મીટર સરકારી જમીનમાં દબાણ ઊભા થઇ જવા પ્રકરણમાં ડિસેમ્બર માસથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 1358 આસામીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ 968 દબાણકારને સુનાવણી કરી લેવામાં આવી છે જેમાં બાકી રહેતા 390 દબાણકારને આગામી તા.19મીએ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે.

આ સુનાવણી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ દબાણકારોને જમીન મહેસૂલ કાયદાની કલમ 202 મુજબ દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું હતું.

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની જંગલેશ્વર મેઈન રોડ પર આવેલ 1.92 લાખ ચોરસ મીટર જમીન પર વર્ષોથી ખડકાઈ ગયેલ દબાણો દૂર કરવા રાજકોટ સિટી પૂર્વ મામલતદાર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

બીજી તરફ કેટલાક દબાણકારો હાઇકોર્ટમાં દોડી ગયા હોય બાકી રહેતા આસામીને માલિકીના પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી જમીનમાં દબાણ કરનાર આસામીઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવશે કે કેમ તે અંગેના સવાલમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની જમીનમાં દબાણના કિસ્સામાં વૈકલ્પિક જગ્યા આપવામાં આવતી હોય છે. સરકારી જગ્યામાં દબાણ પ્રશ્ને આવી કોઈ જોગવાઈ ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો સવાલ ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 9 hours ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?