બાપા સિતારામ ગૌસેવા મંડળ દ્વારા ૧૨૬ મણ ઘાસચારો અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વ. હરેશભાઈ વીંછીના સ્મરણાર્થે પ મકાઈના બાચકા ખીસકોલીઓને, ૧રપ રોટલી ગેોમાતાઓને , ર૦ કીલો કીડીયારુ, ૮ લીટર દૂધ તથા ર૦૦ રોટલી શ્વાનોને, ૬૦ કીલો મકાઈનું ચણ કબૂતરોને અર્પણ કરવામાં આવેલ. આ કાર્ય માટે અંજનાબેન વીંછી, સોનલબેન મેહુલભાઈ આશરા, દ્રષ્ટિબેન વીંછી તથા સમગ્ર વીંછી પરિવારનો સહકાર પ્રાપ્ત થયેલ તેમજ માનસીબેન અશોકભાઈ પારેખ હસ્તે રીટાબેન દોશીનો સહકાર પ્રાપ્ત થયેલ. સ્વ હરેશભાઈ વીછીના સ્મરણાર્થે બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા ૧૨૬ મણ ઘાસચારો વિજય હનુમાન નંદિની ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યો હતો.
સેવાકાર્યને સફળ બનાવવા માટે અજયભાઈ વખારીયા, મેહુલભાઈ આશરા, સમીરભાઈ કામદાર, વિરેન્દ્રભાઈ સંઘવી, હિરેનભાઈ કામદાર, સોનલબેન આશરા, દ્રષ્ટીબેન વીંછી, સંજયભાઈ ચાંડેગરા, નીલેશભાઈ શાહ, શૈલેષભાઈ ઉદાણી, જયેન્દ્રભાઈ દોશી, મયુરભાઈ કાકુ, ભાવીકભાઈ જોગી, રાકેશભાઈ પડીયા, દીપકભાઈ મીઠાણી, જયેશભાઈ દામાણી, જૈનમભાઇ દામાણી, યશ જોગી, ચેતનભાઈ વીંછી, ચીંતન વીંછી, ધ્રુવભાઈ વીંછી, સીવમ કાકુ, વંશ વીંછી, રૂષભભાઈ વીંછી, આકાશભાઈ વીંછી, રિતેશભાઈ વીંછી, મલ્હાર વીંછી, વીવેકભાઈ સેતા, યાજ્ઞીક વીંછી, વીજયભાઈ દોશી, માધવભાઈ, જયભાઈ બાટવીયા, ચીરાગભાઈ દોશી, ઉર્વા કાકુ, કવીતાબેન કાકુ, રાજેશ્વરીબેન વીંછી, નીશાબેન જોગી, જયનાબેન વીંછી, ઋત્વા વીંછી, દીપ્તીબેન વીંછી, સ્નેહાબેન પડીયા, યશ્વી પડીયા, નીતાબેન વીંછી, ડીમ્પલબેન શાહ, બકુલાબેન શાહ, સ્વરા આશરા, વેદ આશરા, રીમાબેન ગણાત્રા, પારસભાઈ મોદી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


