By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન

Editor
Last updated: 2026/01/24 at 5:05 PM
3 months ago
Share
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન
SHARE

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન

ગોંડલ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 72 દિવસના જેલવાસ બાદ આરોપી જેલમુક્ત

અગ્ર ગુજરાત, ગોંડલ

રીબડા ગામના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલની સેશન્સ અદાલતે શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ બાદ રાજદીપસિંહ 72 દિવસના જેલવાસ પછી મુક્ત થયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં આ કેસ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમિત ખૂંટ આપઘાત કેસ નોંધાયા બાદ રાજદીપસિંહ જાડેજા લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. તેણે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજીઓ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ રાહત ન મળતાં અંતે તા. 10 નવેમ્બર, 2025ના રોજ રાત્રિના સમયે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તા. 13 નવેમ્બરે તેને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યો હતો.
આ કેસમાં ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ શ્રી એચ. એ. ત્રિવેદી સમક્ષ જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. ફરિયાદ પક્ષ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નીમવામાં આવ્યા હતા, જ્યારે બચાવ પક્ષે કાયદેસર પુરાવા અને તપાસના દસ્તાવેજોને આધારે વિસ્તૃત દલીલો રજૂ કરી હતી.
પોલીસ તપાસના કાગળો, ચાર્જશીટ અને ઉપલબ્ધ પુરાવાઓનું અવલોકન કર્યા બાદ કોર્ટે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખી રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન આપવા આદેશ કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપી ઉપર અનેક કડક શરતો લાદવામાં આવી છે.
જામીનની શરતો અનુસાર આરોપી પુરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં તેમજ કોઈ પણ સાક્ષીને ફોસલાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરી શકશે નહીં. આરોપીને તા. 1 એપ્રિલ, 2026 સુધી રાજકોટ જિલ્લાની હદ બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ પણ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી કોર્ટની મંજૂરી વગર ગુજરાત રાજ્ય બહાર જવાની મનાઈ રહેશે. જો આરોપી પાસે પાસપોર્ટ હોય તો તે સાત દિવસમાં કોર્ટમાં જમા કરાવવાનો રહેશે, અને પાસપોર્ટ ન હોય તો તે અંગે સોગંદનામું રજૂ કરવું ફરજિયાત રહેશે.
આ ઉપરાંત ટ્રાયલ દરમિયાન નિયમિત હાજરી આપવી, પોતાનું રહેઠાણ તથા મોબાઈલ નંબરની માહિતી લેખિત રૂપે કોર્ટ અને તપાસ અધિકારીને આપવી તેમજ જામીન દરમ્યાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં એવી સ્પષ્ટ સૂચના પણ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. કોર્ટએ ચેતવણી આપી છે કે શરતોના ભંગના કિસ્સામાં જામીન રદ કરવામાં આવશે.

You Might Also Like

ગોંડલના મોટા ઉમવાડામાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ

ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત

ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો : તમામ 44 બેઠકો ઉપર વિજયી

ગોંડલમાં ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં આધેડનો આપઘાત

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવો લહેરાવવા બદલ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માનતા સાંસદ રામભાઈ મોકરીયા
રાજકોટ

ભગવો લહેરાવવા બદલ જનતા અને કાર્યકર્તાઓનો આભાર માનતા સાંસદ રામભાઈ મોકરીયા

Editor By Editor 6 days ago
ભાજપના હારેલા ઉમેદવારોએ રસ્તાઓ તોડ્યા, લાઈટના વિજપોલ ઉધેડ્યા, ધોકા લઈને નિકળ્યા
ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન
ભાજપનો દબદબો યથાવત, વિપક્ષ માટે પડકારજનક સમય
 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?