By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર

Editor
Last updated: 2026/08/01 at 4:31 PM
2 hours ago
Share
ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
SHARE

ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર

૨૨ જળાશય હાઇએલર્ટ, ૮ એલર્ટ અને ૧૧ વોર્નિંગ પર, ૧૫ ડેમ સંપૂર્ણ ભરાયા : ૨૦૭ જળાશયમાં ૫૮.૬૫ ટકા જથ્થો ઉપલબ્ધ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં જ ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી પાણી આવક વધી છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 1,12,722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે ડેમની સપાટી 130.47 મીટર પર પહોંચી છે.

સિઝનમાં પ્રથમવાર ડેમ 130 મીટરની ઉપરની સપાટીએ પહોંચ્યો છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.5 મીટરનો ધરખમ વધારો નોંધાતા રાજ્ય માટે આનંદના સમાચાર છે. હાલ નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 74.46% ભરાયેલો છે.

1 ઓગસ્ટ, 2026ની સવારની છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના કુલ 207 ડેમમાં કુલ ક્ષમતાના 58.65% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમને બાદ કરવામાં આવે તો બાકીના 206 ડેમમાં કુલ 49.19% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમને બાદ કરતા રાજ્યના મુખ્ય 206 ડેમમાંથી 15 ડેમ આજની તારીખમાં સંપૂર્ણ ભરાયેલા છે.

ઝોન પ્રમાણે રાજ્યના મુખ્ય ડેમોની સ્થિતિ મુજબ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 40.09% પાણી છે. આ ઝોનનો એક પણ ડેમ સંપૂર્ણ ભરાયેલો નથી.  મધ્ય ગુજરાતના 17 ડેમમાં કુલ 52.59% પાણી છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય 17 ડેમમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. 17 ડેમ 51.69% ભરાયેલા છે.  કચ્છના 20 ડેમમાં કુલ 24.74% ટકા પાણી સંગ્રહાયેલું છે. વિસ્તારનો એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં કુલ 47.65% ટકા પાણી છે. આખા વિસ્તારમાંથી માત્ર એક ડેમ સંપૂર્ણ ભરાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 74.46% ટકા ભરાયેલો છે.

રાજ્યમાં 15 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં 22 ડેમમાં 90 ટકા કરતા વધારે પાણી. આ ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.  8 ડેમમાં 80થી 90 ટકા પાણી. આ ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 11 ડેમમાં 70-80 ટકા પાણી. આ ડેમ વોર્નિંગ પર છે. 165 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનો વાંસલ, ભાવનગરનો રોજકી, માલણ, શેત્રુંજી, રંગોળા, અમરેલીનો સુરજવાડી, ખોડીયાર, ધાતરવાડી-૨, રાયડી, કચ્છનો ફતેહગઢ, મોરબીનો મચ્છુ-૨, ઘોડાધ્રોઇ અને બોટાદનો ખાંભડા, રાજકોટનો ભાદર-૨, લાલપરી, આજી-૨, ગીર સોમનાથનો રાવલ, ભાવનગરનો પિંગલી, એલટર્ઠ અને ભાવનગરનો ખારો રાજાવલ, હનોલ, અમરેલીનો શેલ-ડેડુમલ, બોટાદનો કાળુભાઇ, કાણીયાદ, પોરબંદરનો સરન, જૂનાગઢનો બાંટવા-ખારો અને કચ્છનો કાલાઘોઘા ડેમ વોર્નિંગમાં મૂકાયો છે.

1 ઓગસ્ટ સવારે છ વાગ્યાની સ્થિતિ જોઈએ તો ઝોન પ્રમાણે સૌથી ઓછો વરસાદ કચ્છ વિસ્તારમાં નોંધાયો છે. અહીં સિઝનનો માત્ર 20.67 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 46.76 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો 62.16 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 48.81 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધારે 91.35 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી પડેલો સરેરાશ વરસાદ 64.76 ટકા છે.

You Might Also Like

વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે

રાજુલા-જાફરાબાદ પંથકમાં ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર

વિરપુર પોસ્ટ ઓફિસમાં અવ્યવસ્થા! દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ

ધોરાજી શહેરમાં એક વરસાદ બાદ નવા બનેલા રસ્તા તૂટવા લાગ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા
ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

Editor By Editor 1 day ago
સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર
ભાવનગર રોડની આંગડીયા પેઢીમાં ફિલ્મી સ્ટાઇલે રૂ. 19 લાખની લૂંટ
અતિ ભારે વરસાદની ગંભીર આગાહીથી ૧૮ NDRFની ટીમો તૈનાત કરી દેવાઇ
જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?