By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    11 hours ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગબ્બર ઉપર અંબાજી માતાનું વિરાટ LED લાઈટિંગ સ્ટ્રક્ચર ઊભું કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગબ્બર ઉપર અંબાજી માતાનું વિરાટ LED લાઈટિંગ સ્ટ્રક્ચર ઊભું કરાશે

agragujaratnews
Last updated: 2024/01/30 at 11:21 AM
3 years ago
Share
ગબ્બર ઉપર અંબાજી માતાનું વિરાટ LED લાઈટિંગ સ્ટ્રક્ચર ઊભું કરાશે
SHARE

  • ગુજરાત સરકાર નવા બજેટમાં રૂ. 10 કરોડ ફાળવશે
  • સદર પ્રોજેક્ટના ખર્ચમાં થોડા કરોડોનો વધારો થવાનો અંદાજ
  • નિષ્ણાત સ્ટ્રક્ચર એન્જિનિયરોનો અભિપ્રાય લેવાનું પણ વિચારાયું

ગુજરાત સરકાર અંબાજી માતાના મંદિર પાસે સર્કિટ હાઉસની પાછળના ભાગે ગબ્બર સર્કલ પહેલાં અંબાજી માતાનું કદાવર એલઈડી લાઈટવાળું સ્ટ્રકચર ઊભું કરી રહી છે. બીજી ફેબ્રુઆરીએ જાહેર થનારા રાજ્ય સરકારના વર્ષ 2024-25ના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત થવાની સંભાવના છે, જેને માટે રૂ.10 કરોડની જોગવાઈનું આયોજન છે. જો કે, સદર પ્રોજેક્ટના ખર્ચમાં થોડા કરોડોનો વધારો થવાનો અંદાજ છે.

અંબાજી માતાની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી રંગીન એલઈડી લાઈટવાળી વિરાટ પ્રતિમા ઊભી કરવાનો આ પ્રોજેક્ટ અગાઉ સર્કિટ હાઉસની બાજુમાં વિચારાયો હતો, પણ હવે કહે છે કે, સર્કિટ હાઉસની પાછળના ભાગે અને ગબ્બર સર્કલ પહેલાં ઊંચાણ ઉપર નવી જગ્યા ફાળવાઈ છે.

અંબાજી માતાના ભક્તો ઘણે દૂરથી આ પ્રતિમા નિહાળી શકે તે માટે થઈ રહેલા આ આયોજનમાં પવનના ઝંઝાવાત કે ધરતીકંપના આંચકામાં પણ સ્ટ્રક્ચરને કોઈ અસર ના થાય તેની પણ કહે છે કે, કાળજી લેવાઈ રહી છે. નિષ્ણાત સ્ટ્રક્ચર એન્જિનિયરોનો અભિપ્રાય લેવાનું પણ વિચારાયું છે. સૂત્રો એવું કહે છે કે, ગુજરાતને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટે કેવડિયાના યુનિટી સ્ટેચ્યૂ બાદ સૌરાષ્ટ્રમાં સાસણ ગીર-સોમનાથ મંદિર-દ્વારકા મંદિર સર્કિટ, કચ્છમાં ધોરડોથી ધોળાવીરા સર્કિટ અને ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર – ધરોઈ ડેમ સર્કિટ-એમ ત્રણે ઝોન સર્કિટ્સમાં વધુને વધુ પ્રવાસીઓ ખેંચી લાવવાના મિશનને કેન્દ્રમાં રાખી આયોજન થઈ રહ્યું છે અને અંબાજી માતાનું વિરાટ લાઈટિંગ સ્ટ્રક્ચર ખડું કરવાનો પ્રોજેક્ટ આના જ ભાગરૂપ હાથ ધરાઈ રહ્યો છે. અંબાજી માતાના મંદિરને કેન્દ્રમાં રાખીને 51 શક્તિપીઠ પથદર્શન પ્રોજેક્ટમાં પણ વધુ છોગાં ઉમેરવા આયોજન થઈ રહ્યું છે.

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી
અમદાવાદગુજરાત

 પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી

Editor By Editor 11 hours ago
 સોનામાં રૂ.૨3૨૦, ચાંદીના ભાવમાં રૂ.૭૧૧૫નું ગાબડું
 વોર્ડ નં.૧૪માં કત્લ કરાયેલા વૃક્ષોના આયુષ્ય અંગે ગાર્ડન શાખા અજાણ
 વાતાવરણની અસર! ૧૨માં મહિનામાં પાકતી કેસર કેરી બે મહિના વેલી આવી
 દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?