By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    7 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર

Editor
Last updated: 2026/07/15 at 4:11 PM
36 minutes ago
Share
લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર
SHARE

લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર

મૃતકોના વારસદારો અને ઇજાગ્રસ્તોને ઝડપથી ન્યાય મળ્યો; વીમા કંપનીઓ ચૂકવશે વળતરની રકમ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં વાહન અકસ્માતના દાવાઓનો ઝડપી અને અસરકારક નિકાલ થતાં અકસ્માત પીડિત પરિવારોને મોટી રાહત મળી છે. તા. 11 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી લોક અદાલતમાં કુલ 77 અલગ-અલગ વાહન અકસ્માતના કેસોનો સમાધાનથી અંત લાવી અંદાજે રૂ.5.50 કરોડના વળતરને મંજૂરી આપવામાં આવી હતી.
લોક અદાલતમાં મંજૂર થયેલા કેસોમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના વારસદારો તેમજ વિવિધ અકસ્માતોમાં ઇજા પામેલા અરજદારોને મોટર વ્હિકલ એક્ટ હેઠળ વળતર મળ્યું છે. સમાધાનના આધારે ટૂંકા સમયમાં કેસો પૂર્ણ થતાં અરજદારોને લાંબી કાનૂની પ્રક્રિયામાંથી રાહત મળી હતી.
આ તમામ કેસોમાં મંજૂર થયેલી વળતરની રકમ સંબંધિત વીમા કંપનીઓ દ્વારા અરજદારોને ચૂકવવામાં આવશે. લોક અદાલતના માધ્યમથી કેસોનો ઝડપથી નિકાલ થતાં પીડિત પરિવારોને સમયસર આર્થિક સહાય મળવાનો માર્ગ મોકળો બન્યો છે.
આ કેસોની કાર્યવાહી દરમિયાન અકસ્માત વળતર સંબંધિત કેસોમાં લાંબા સમયથી કામગીરી કરતી રાજકોટની સુરૈયા એસોસિએટ્સ ફર્મે અરજદારો તરફથી અસરકારક રજૂઆતો કરી હતી. અરજદારોનું પ્રતિનિધિત્વ જાણીતા સિનિયર એડવોકેટ એમ. એ. સુરૈયા તેમજ એડવોકેટ સાકેતભાઈ મોરડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લોક અદાલતના માધ્યમથી ઓછા સમયમાં મોટી સંખ્યામાં અકસ્માત વળતરના કેસોનો નિકાલ થતાં પીડિત પરિવારોને ઝડપી ન્યાય અને આર્થિક સહાય મળવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું કાનૂની વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.

You Might Also Like

4.87 કરોડની છેતરપિંડી કેસમા અમહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતાઓ વચ્ચે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું

 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી

બંગાળની ખાડીમાં લો-પ્રેશરથી વરસાદી માહોલ જામશે

હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર નહીં થાય કેટલીક મિલકતોનું ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ
રાજકોટ

રૂ.૨3.૬૦ કરોડના ખર્ચે નિર્માણધીન વાજપેયી કોમ્પ્લેક્ષમાં જીમનો પ્રારંભ

Editor By Editor 2 days ago
શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ
સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ‘ ભગવાન જગન્નાથ’ના રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?