By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત

Editor
Last updated: 2026/07/13 at 3:30 PM
2 days ago
Share
શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
SHARE

શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત

કુમાર આર્ટસ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ અર્પણ કરાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કલા અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત અગ્રણી સંસ્થા કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ગત વર્ષનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પૂર્વ કુલપતિ, ખ્યાતનામ શિક્ષણવિદ્દ અને અગ્રણી સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીને એનાયત કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાનીને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત કરવાની જાહેરાત થતા જ સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તેમજ અન્ય ટ્રસ્ટીઓ સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા ડૉ. બળવંતભાઈ જાની પર અભિનંદનવર્ષા થઈ રહી છે.

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દર વર્ષે સાહિત્ય સર્જન અને સાહિત્ય શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું આજીવન નોંધપાત્ર અને મૂલ્યવાન યોગદાન આપનાર કોઈ એક પ્રતિભાશાળી પ્રોફેસર/સાહિત્યકારને આ એવોર્ડથી સન્માનિત કરે છે. વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ માટે ડૉ. બળવંતભાઈ જાનીની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ કહી શકાય એવા એક બહુઆયામી સારસ્વત ડૉ. બળવંતભાઈ જાની ગુજરાતી લોકસાહિત્ય, સંતસાહિત્ય, જૈન સાહિત્ય, આદિવાસી સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના અત્યંત વિદ્વાન સંશોધક તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. બ્રિટન અને અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય પરના સંશોધન તેમજ ઈસ્માઇલી સાહિત્યના અભ્યાસમાં તેમનું ક્ષેત્રકાર્ય નોંધપાત્ર રહ્યું છે.

ગુજરાત સરકારના લોકસાહિત્યના સામયિક ‘લોકગુર્જરી’ના ૨૫ વર્ષ સુધી સંપાદક રહેલા ડૉ. જાનીના વિવિધ સાહિત્યિક વિષયો પર ૧૦૦થી વધુ પુસ્તકો અને અસંખ્ય સંશોધન લેખો પ્રકાશિત થયા છે. સાહિત્યિક ક્ષેત્રે તેમના આ વિરાટ પ્રદાન બદલ તેમને ભારત સરકારના પ્રતિષ્ઠિત ‘ગંગાશરણ સિંહ રાષ્ટ્રપતિ પુરસ્કાર (૨૦૨૨)’, ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’, ‘હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક’ અને ‘ડાયસ્પોરા સાહિત્ય સંશોધન સુવર્ણચંદ્રક’ જેવા અનેક ગરિમાપૂર્ણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. હાલમાં તેઓ ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ અને ‘સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર’-વડતાલના માનદ્ નિયામક તરીકે કાર્યરત છે.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલવે ભ્રષ્ટાચાર મુદ્દે અમરેલી સાંસદ ભરત સુતરીયા લાલઘૂમ
ગુજરાત

રેલવે ભ્રષ્ટાચાર મુદ્દે અમરેલી સાંસદ ભરત સુતરીયા લાલઘૂમ

Editor By Editor 11 hours ago
ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ
 શહેરીજનોની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કરાશે
કચ્છમાં ઘોરડાના બીજા બચ્ચાનો પણ જન્મ
ધારાસભ્ય રમેશ ટીલાળાની મુલાકાત લેતા મત વિસ્તારના આગેવાનો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?