By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    6 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર

agragujaratnews
Last updated: 2024/05/15 at 7:50 PM
2 years ago
Share
ડો.વૈશાલી જોશી આપઘાત પ્રકરણમાં PI ખાચરના આગોતરા નામંજૂર
SHARE

ગંભીર ગુનામાં આરોપીની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ જરૂરી : કોર્ટ

અમદાવાદના ડો.વૈશાલી જોશીના આપઘાત પ્રકરણમાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.કે.ખાચરે પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા મેળવવા અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા ટીપ્પણી કરી હતી કે ગંભીર ગુના માટે આરોપી ખાચરની પોલીસ કસ્ટડી અને પુછપરછ અતિ મહત્વની છે.

ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ સંકુલમાં જ ગત તા.૬-૩-૨૦૨૪ના રોજ રહસ્યમય સંજોગોમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા ક્રાઈમબ્રાંચના આરોપી પીઆઈ બી.કે.ખાચરે કરેલી આગોતરા જામીન અરજી ગઇકાલે અત્રેના એડિશનલ સેશન્સ જજ જે.કે. બ્રહ્મભટ્ટે ફગાવી દીધી હતી. આરોપી પીઆઈ  ખાચરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં તેઓ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પ્રેમસબંધ તોડી નાંખી તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં સંડોવાયેલા છે. મૃતક યુવતીએ લખેલી સ્યુસાઈટ નોટમાં આરોપી પીઆઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઇડ નોટ અંગેનો નિષ્ણાત તજજ્ઞનો રિપોર્ટ પણ આવી ગયો છે એને તેમાં સ્પષ્ટ થયું છે કે, સ્યુસાઇડ નોટમાં લખેલા હસ્તાક્ષર મરનાર ડો. વૈશાલી જોશીના જ હતા. આરોપી પીઆઈ વિરૂધ્ધ આ કેસમાં નક્કર અને મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે ત્યારે જો આવા તબક્કે આરોપી પીઆઇને આગોતરા જામીન અપાય તો ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના નાતે તે કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે અને કેસના રાયલને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી પીઆઇના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી એડીશન્સ સેશન્સ જજ જે.કે.બ્રહ્મભટ્ટે પીઆઇ બી.કે.ખાચરના આગોતરા ફગાવી દીધા હતા.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના અરડોઈ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઈ
રાજકોટ

રાજકોટના અરડોઈ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા યોજાઈ

Editor By Editor 3 days ago
રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.3૯.૬3 કરોડના ૪3 કામોને લીલીઝંડી
આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાંથી 2832 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?