By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અજીત પવાર જૂથને ચૂંટણી પંચે આપી દીધુ એનસીપીનું નામ અને ચિહ્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

અજીત પવાર જૂથને ચૂંટણી પંચે આપી દીધુ એનસીપીનું નામ અને ચિહ્ન

agragujaratnews
Last updated: 2024/02/07 at 7:53 PM
2 years ago
Share
અજીત પવાર જૂથને ચૂંટણી પંચે આપી દીધુ એનસીપીનું નામ અને ચિહ્ન
SHARE

શરદ પવારને ન માત્ર રાજકિય ફટકો પડશે પરંતુ મોટો આર્થકિ સામ્રાજય પણ છિનવાઇ જશે

પૈસા થકી સતા અને સતા થકી પૈસા. ભારતના રાજકારણનું આ એક ચક્ર છે. જેને તમે વિષચક્ર,દુષચક્ર કે ચકકર કહી શકો. ભારતિય રાજનીતિને સમજવા માટે અર્થનીતિ પણ સાથે સાથે સમજવી પડે. જે રાજકિય પક્ષો અને નેતાઓ આર્થિક રીતે મજબુત થયા છે તે રાજકિય રીતે મજબુત થયા છે. જે રાજકિય નેતાઓ કે પક્ષો રાજકિય રીતે મજબુત થયા છે તે આર્થિક રીતે મજબુત થયા. છે. પરંતુ સતાનો સૂરજ કહેવાય છે કે, દરરોજ મધ્યાહ્ને નથી રહેતો. કાળક્રમે તેને અસ્ત થવાનુ જ હોય છે. આપણે શરદ પવાર નામના સતાના એક સૂરજની વાત કરવી છે. જેનો રાજકિય સૂર્યાસ્ત થઇ ચુકયો છે. ગઇ કાલે શરદ પવારને તેમની રાજકિય કારકિર્દીમાં કદી ન પડયો હોય તેટલો મોટો ફટકો પડી ગયો છે. ભારતિય ચૂંટણી પંચ એટલે કે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ અજીત પવાર જૂથને એનસીપીનું નામ(નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી)  અને ચૂંટણી ચિહ્ન વાપરવાનો નિર્ણય જણાવી દીધો છે. એટલે કે શરદ દાદા પાટીલે ઉભી કરેલી એનસીપી જ હવે તેની નથી રહી.

શરદ પવારના હાથમાંથી એનસીપી અને તેનુ ચિહ્ન ચાલ્યુ જવાથી શરદ પવાર તો રાત નિરાધાર થઇ ગયા છે. કોઇ ચૂંટણી હારવાથી ન થાય એટલું નુકસાન શરદ પવારને થયુ છે. કારણ કે અજીત પવાર જૂથના હાથમાં હવે એનસીપીની કમાન આવી જતાં એનસીપીના કાર્યાલયો, સ્થાવર જંગમ મિલકત જેની કિંમત હજારો કરોડ રૂપિયા થાય છે તેનો વહિવટ પણ આવી જવાની સંભાવના છે. મતલબ મુંબઇ દિલ્હી સહિતના શહેરોમાં હજારો કરોડની મિલ્કત જે એનસીપીના નામે હશે તે વિવાદમાં અવી જશે. સંભવત: શરદ પવારે આ મિલ્કતો સીધી એનસીપીના નામે ન રાખી હોય. કોઇ ટ્રસ્ટ કે સહકારી સંસ્થાના નામે રાખી હોય. પરંતુ મુંબઇ જેવા શહેરમાં જે મિલ્કતો એનસીપીની સ્થાપના બાદ ખરીદવામાં આવી હોય અને તે એનસીપીનું રજીસ્ટર્ડ એડ્રેસ હોય એવી મિલ્કતોની છેલ્લા વીસ વર્ષમાં કિંમતો એટલી વધી હોય કે તેની કલ્પના ન થઇ શકે. આ ઉપરાત એનસીપીના બેન્ક એકાઉન્ટ, ચૂંટણી ફંડ વગેરેની ઘણી મોટી બાબતો હશે. આ લડત કદાચ જાહેરમા નહિ લડાય. પરંતુ રાજકિય લડત પાછળ આર્થિક લડત રહેશે.

અજીત પવાર સામે ૭૦ હજાર કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ હતાં.પરંતુ ભાજપ સાથે અજીત પવારે સારા સબંધ કરી દીધા એટલે હવે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને શરદ પવાર જૂથનો સૂર્યાસ્ત કરવાની તમામ શતરંજ ગોઠવાઇ ગઇ છે. મહારાષ્ટ્રના રાજકારણના ખેલંદાઓ આ બાબત માટ ઉંડી સમજ ધરાવતાં હશે. ગઇ કાલ સુધી જેઓ શરદ પવારને પગે લાગીને સવાર પાડતાં હશે તેમને હવે અજીત ભાઉના દરબારમાં પગે પડતાં જોઇ શકાશે. એકંદરે પી.એમ. મોદી અમિત શાહે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલાં ન માત્ર શિવસેના  અને ઉધ્ધવ ઠાકરેનો રસ્તો કરી નાંખ્યો છે. પરંતુ શિવસેનાની સ્ટાઇલથી જ એનસીપીમાંથી શરદ પવારનો કાંટો કાઢી અજીત પવારને ભાજપ તરફે લઇ મેદાન સાફ કરી નાંખ્યુ છે.

ચૂંટણી પંચે શિવસેનાના વિવાદ સમયે શીંદે જૂથની તરફેણમાં જે નિર્ણય આપ્યો તેનો ફોટોકોપી નિર્ણય એનસીપી વિવાદમાં આપ્યો છે. વિવાદ ચાલતો રહેશે પરંતુ શરદ પવાર ઉપર આ મરણતોલ ફટકો હશે. રાજકિય ખેલંદા કહેવાતાં શરદ પવાર હવે આ વયે ફરી એક વખત રાજકિય ક્ષિતિજે ઉભરી શકશે? કે તેમની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે એ સમય જ કહેશે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવમાં વર્ષોથી ચાલતો હાઉસ ટેકસના પ્રશ્નનો કોર્ટના ચૂકાદા દ્વારા અંત
રાજકોટ

દીવમાં વર્ષોથી ચાલતો હાઉસ ટેકસના પ્રશ્નનો કોર્ટના ચૂકાદા દ્વારા અંત

Editor By Editor 6 days ago
ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ
દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
ધોરાજી નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવા કર્મચારીઓનું આવેદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?