By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશના તમામ મેટ્રોપોલિટન શહેરોમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ મોખરે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દેશના તમામ મેટ્રોપોલિટન શહેરોમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ મોખરે

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:22 AM
3 years ago
Share
દેશના તમામ મેટ્રોપોલિટન શહેરોમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ મોખરે
SHARE

  • રાજ્યમાં છેતરપિંડીના 3,670 બનાવ
  • 42,968 કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ
  • 1,104 આરોપી નિર્દોષ છૂટયા, માત્ર 23ને સજા

દેશમાં લોકો સાથે છેતરપિંડી, વિશ્વસઘાત, બનાવટ અને ઠગાઈ આચરવાના ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે. 2020માં છેતરપિંડીના બનાવો 1,45,754 હતા જેની સામે 2021માં વધીને 1,74,013 અને 2022માં આ આંકડો 1,93,385 પર પહોંચ્યો હતો. આમ, આરોપીઓને કાયદાનો સહેજ પણ ડર ના રહ્યો હોય તેવા ઘાટ એનસીઆરબીના આંકડા પરથી સર્જાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી ગંભીર ગુના જેવા હત્યા, લૂંટ, ધાડ અને ખંડણીના જેવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ છેતરપિંડી જેવા આર્થિક ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પાછળના કારણો અંગે કાયદાના નિષ્ણાતો જણાવે છે કે, આર્થિક ગુનામાં આસાનીથી લાખો અને કરોડો રૂપિયા મળી જાય તેમજ જામીન મળવાની શક્યતા વધી જતી હોય આવા બનાવો વધી રહ્યા છે. આ મામલે સરકારે કડક કાયદા બનાવવાની તેમજ છેતરપિંડીના આરોપીઓ અને તેમના પરિવારજનોની મિલકત ટાંચમાં લેવાય તેવી કડક જોગવાઈઓ અમલમાં મૂકવી પડશે, નહી તો મુદ્દો આવનાર દિવસોમાં મોટી સમસ્યા તરીકે ઉભી આવે તેવી સ્થિતી છે. કોર્ટમાં આર્થિક ગુનાના કેસ મામલે જોવા જોઈએ તો 1104 આરોપી અગાઉ નિદોર્ષ છૂટયાનું તેમજ માત્ર 23 કેસના આરોપીઓને સજા પડી છે. આમ, કોર્ટમાં પણ કેસ પૂરવાર કરવામાં ફરિયાદ પક્ષ અને પોલીસની નિષ્ફળતા આંખે ઉડીને દેખાય છે.

એનસીઆરબી (નેક્નલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો)ના આંકડા જોઈએ ગુજરાતમાં છેતરપિંડી, વિશ્વસઘાત અને ઠગાઈના 2022માં 3670 બનાવો નોંધાયા જેમાં સો કરોડથી વધુની ઠગાઈના ત્રણ ગુના છે. આ ત્રણે ગુના અમદાવાદ શહેરમાં દાખલ થયા હોવાથી સમગ્ર દેશમાં મેટ્રોપોલીટન સીટીમાં અમદાવાદ શહેર આ ગુનામાં મોખરેના સ્થાન પર છે. ગુજરાત રાજ્યમાં 3670 બનાવો બન્યા જેમાં સૌથી વધુ ગુના એકથી દસ લાખ સુધીની છેતરપિંડીના 1145 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં 42968 આર્થિક ગુનાની ટ્રાયલ બાકી હોવાનું, 1221 કોર્ટએ કાઢી નાંખ્યા તેમજ 1175 કેસની ટ્રાયલ ચાલી હતી. આ મામલે કોર્ટએ 21 કેસ બંધ કર્યા, ફરિયાદીએ છ કેસ પરત ખેંચ્યા, એક કેસ સમાધાનને કારણે તેમજ ટ્રાયલ વગર 12 કેસ સહિત કુલ 15 કેસ કાઢી નાંખ્યા હતા. અગાઉના વર્ષોના 23 કેસમાં આરોપીને સજા થયાનું અને 1104 આરોપી છૂટી ગયા હતા. આ ઉપરાંત 46 પોલીસ કેસમાં આરોપીઓ કોર્ટમાંથી ડીસ્ચાર્જ થયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આર્થિક ગુનાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે, દેશની અન્ય મેટ્રોપોલિટન સીટીની તુલનામાં અમદાવાદ શહેર દેશમાં સો કરોડથી વધુની ઠગાઈના ગુનામાં સમગ્ર દેશમાં મોખરના સ્થાન પર છે. અમદાવાદ શહેરમાં છેતરપિંડી, ઠગાઈ અને બનાવટના 2020માં 734, 21માં 765 અને 22માં 591 જેટલા ગુના દાખલ થયા છે. 2022માં બનેલા બનાવોમાં એક લાખથી ઓછી ઠગાઈના 83, 1થી 10 લાખ વચ્ચેની ઠગાઈના 151, 10થી 50 લાખના 110, 50થી 1 કરોડના 27, 1 કરોડથી 10 કરોડની ઠગાઈના 36 બનાવો , 10 થી 25 કરોડની ઠગાઈનો એક અને 100 કરોડથી વધુની છેતરપિંડીના મામલાના 3 ગુના દાખલ થયા છે. સમગ્ર દેશમાં મેટ્રોપોલીટન સીટીમાં સો કરોડથી વધુની ઠગાઈના દસ બનાવો નોંધાયા જેમાં અમદાવાદ જ ત્રણ ગુના દાખલ થયા છે.

You Might Also Like

ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ

રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત

પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી

મોટાદડવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી
રાજકોટ

હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી

Editor By Editor 3 days ago
બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘Yoga for Healthy Ageing’ થીમ સાથે  ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી
 મોતનો ખેલ! ગુજરાતમાં ચાલતુ નકલી પ્લાઝમાનું રેકેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?