By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ‘એનિમલ’ ઇફેકટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

રાજકોટમાં ‘એનિમલ’ ઇફેકટ

agragujaratnews
Last updated: 2023/12/19 at 7:48 PM
3 years ago
Share
રાજકોટમાં ‘એનિમલ’ ઇફેકટ
SHARE

 સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૬3૦ લોકોના રિસર્ચનું તારણ : એનિમલ ફિલ્મ રીલીઝ થયા બાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ઠેર ઠેર મારામારીના દ્રશ્યો સર્જાયા

ડો.જોગાસણ અને ડો.દોશી કહે છે ફિલ્મની યુવાનો પર સૌથી વધુ અસર થાય છે

તાજેતરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ એનિમલ એકદમ વાઇલ્ડ છે. હિંસાથી ભરપૂર અને એક પ્રકારની પશુતાનું પ્રદર્શન કરતી આ ફિલ્મની અસર સમાજ પર નકારાત્મક પડી છે. રાજકોટમાં પણ ‘એનિમલ’ ઇફેકટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવને છેલ્લા સપ્તાહમાં રાજકોટમાં મારામારી અને હિંસાના  બનાવોની શૃંખલાઓનું રિસર્ચ કરી એવુ તારણ કાઢયું છે કે એનિમલ ફિલ્મની અસર ખાસ કરીને યુવા પેઢી પર વધુ જોવા મળી છે. શહેરમાં છેલ્લા છ દિવસમાં મારામારીના સાત બનાવ બન્યા છે. તેમાં કયાંકને કયાંક આ ફિલ્મનો પ્રભાવ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના ડો.યોગેશ જોગાસણ અને ડો.ધારા દોશીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો એવી વર્તણૂક અપનાવવાનું વલણ ધરાવે છે કે જેના સંપર્કમાં વારંવાર આવે છે.  જો કોઈ વ્યક્તિ આક્રમક વાતાવરણના સંપર્કમાં આવે છે, તો તે તેમના માટે રોજિંદા વર્તનમાં આક્રમકતાને વધારવા માટે જવાબદાર છે. આપણે જે જોઈએ છીએ તેની પણ ક્યાંક અસર થાય છે. જે ફિલ્મો અથવા વેબ સિરીઝ જોઈએ જે હિંસક પ્રકૃતિની હોય તો તે તમારા મન પર પણ અસર કરી શકે છે.  જ્યારે આપણે ફિલ્મો જોઈએ છીએ ત્યારે ફિલ્મોમાં સામાન્ય રીતે કેટલાક હિંસક દ્રશ્યો હોય છે.  આ હિંસક દ્રશ્યો વ્યક્તિના ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસને સીધી અસર કરે છે. આ અસર દરેકને વતા ઓછા પ્રમાણમાં થઈ શકે.

 

જ્યારે કોઈ વ્યક્તિ મૂવીમાં હિંસક દ્રશ્ય જુએ છે ત્યારે શરીર તણાવ અને ડર-સંબંધિત હોર્મોન્સ છોડવાનું શરૂ કરે છે, જેમ કે એડ્રેનાલિન અને કોર્ટિસોલ. આનાથી આક્રમક વર્તન અને ભાવનાત્મક તકલીફમાં વધારો થાય છે.  તે ઉપરાંત હિંસક ફિલ્મો વ્યક્તિના વર્તનમાં સહાનુભૂતિના સ્તરમાં ઘટાડો તરફ દોરી જાય છે.  આ સર્વે કરવા પાછળનો હેતુ જ એ રહ્યો છે કે રીતે હિંસક ફિલ્મો દર્શકોના મન પર નકારાત્મક અસર કરે છે અને જો તે આપણને અસર કરે તો તેને દૂર કરવા માટે આપણે કઈ ટીપ્સને અનુસરી શકીએ.

ખાસ આ સર્વે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ કર્યો હતો. હિંસક મુવી જોઈને જેમાં આક્રમકતા અને મારામારીનું પ્રમાણ વધુ હોય તેવા પિક્ચરો જોઈને અનુભવાતી માનસિકતા વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 630 લોકો પાસે માહિતી લેવામાં આવી જેમાં #78.70% યુવાનોને હિંસક કે તેના જેવા અન્ય પિક્ચરો જોઈને તેની અસર મગજમાં રહે છે તે સ્વીકાર્યું.#69.67% યુવાનોએ જણાવ્યું કે આવું વર્તનનું અનુકરણ કરવું પસંદ છે.#81.89% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા હિંસક મુવી બાળકોમાં હિંસક વર્તનમાં વધારો કરે છે.

76.55% યુવાનોએ જણાવ્યું કે હિંસક મુવી જોઈને નીકળીએ ત્યારે કોઈ સાથે ઝઘડો થતા ગુસ્સો વધુ આવે છે.87.66% પુખ્ત લોકોએ જણાવ્યું કે હિંસક અને દ્વિઅર્થી વાક્યો બોલાતા હોય તેવા દ્રશ્યો કુટુંબ સાથે બેસીને જોઈ શકાય તેવા હોતા નથી.76.78% પુખ્ત લોકોએ જણાવ્યું કે આવા પિક્ચરો ગુનામાં પણ વધારો કરે છે.

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
રાજકોટ

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ

Editor By Editor 1 day ago
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
સુરેન્દ્રનગરના રામપરડા નજીક ટ્રેનમાંથી ડિઝલ ચોરીનું મસમોટું ચાલતુ કૌભાંડ
ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો 5માં વર્ષમાં મંગલ પ્રવેશ
માયસીપીઈ વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?