By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ashwin Ramaswamy: US-Georgia સ્ટેટ સેનેટમાં ચૂંટણી લડનાર પ્રથમ ભારતવંશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Ashwin Ramaswamy: US-Georgia સ્ટેટ સેનેટમાં ચૂંટણી લડનાર પ્રથમ ભારતવંશી

agragujaratnews
Last updated: 2024/02/20 at 5:15 AM
2 years ago
Share
Ashwin Ramaswamy: US-Georgia સ્ટેટ સેનેટમાં ચૂંટણી લડનાર પ્રથમ ભારતવંશી
SHARE

  • જ્યોર્જિયા સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડી રહ્યા છે અશ્વિન રામાસ્વામી
  • અશ્વિન રામાસ્વામીના માતા-પિતા 1990માં અમેરિકા ગયા હતા
  • તેઓ વર્તમાન રિપબ્લિકન શૉન સ્ટિલની જગ્યા લઈ શકે તેવી આશા

US પાર્લામેન્ટ અથવા સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડનારા અશ્વિન રામાસ્વામી જનરેશન Zમાંથી પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. આ સમુદાયમાંથી ઉભરી રહેલી યુવા રાજકારણીઓની નવી પેઢીનું સૂચક છે. રામાસ્વામીના માતા-પિતા 1990માં તમિલનાડુથી અમેરિકા આવ્યા હતા.

જનરેશન ઝેડ જેને જૂમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમ 1997 અને 2012 દરમિયાન જન્મેલ લોકોનો સમાવેશ થાય છે. 24 વર્ષીય અશ્વિન રામાસ્વામીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું મારા સમુદાયનો આભાર વ્યકત કરવા અને તેમની સેવા કરવા માટે જ્યોર્જિયા સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડી રહ્યો છું.’

રામાસ્વામી બીજી પેઢીના ભારતીય-અમેરિકન

રામાસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે દરેકને તે તક મળે જે મોટા થયા બાદ મને મળી હતી. હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે અમારી પાસે નવો અવાજ હોય, જેઓ યુવા છે, જેઓ રાજકારણમાં બિનપરંપરગત પૃષ્ઠભૂમિ માંથી આવે છે. કારણ કે તે વાસ્તવમાં મહત્વપૂર્ણ છે કે અમારી પાસે એવા લોકો હોય જે અમારું પ્રતિનિધિત્વ કરે, ન માટે એવા લોકો જે તે કરવા માટે સક્ષમ હોય.”

રામાસ્વામી બીજી પેઢીના ભારતીય-અમેરિકન છે અને તેમણે સોફ્ટવેર એન્જિનિયરિંગ, ચૂંટણી સુરક્ષા અને ટેકનોલોજી કાયદો અને નીતિ સંશોધનમાં પોતાનું કેરિયર બનાવ્યું છે. તેઓ જ્યોર્જિયાના જિલ્લા-48માં સ્ટેટ સેનેટ માટે ડેમોક્રેટ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

વર્તમાન રિપબ્લિકનની જગ્યા લઈ શકે છે રામાસ્વામી 

રામાસ્વામી એક ડેમોક્રેટ છે અને તેઓ વર્તમાન રિપબ્લિકન શૉન સ્ટિલની જગ્યા લેવાની આશા રાખી રહ્યા છે, જેમના પર 6 જાન્યુઆરીના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન કેપિટલ (સંસદ પરિસર)માં હોબાળો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

રામાસ્વામી ચૂંટણી જીતે છે તો તેઓ જ્યોર્જિયામાં જનરેશન ઝેડના પહેલા સ્ટેટ સેનેટર બનશે. તેમજ, કમ્પ્યુટર સાયન્સ અને કાયદો બંનેની ડિગ્રીઓ ધરાવનાર સેનેટર તરીકેની સિદ્ધિ મેળવનાર પ્રથમ સેનેટર પણ તેઓ જ હશે.

દરેક વ્યક્તિને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તે જરૂરી: રામાસ્વામી 

એક પ્રશ્નના જવાબમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, “દરેક વ્યક્તિને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમણે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવેલ હોય. અમે આ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે લોકોને નોકરીઓ અને અર્થવ્યવસ્થા, ઉદ્યોગ સાહસિકતાની સાથે સાથે સ્વાસ્થ્ય સેવા, પ્રજનન અધિકાર અને આપણાં માટે મહત્વ ધરાવતા તમામ મુદ્દાઓ સુધી પહોંચવાની તક મળે. એટલે જ હું ચૂંટણી લડી રહ્યો છું.”

અશ્વિન રામાસ્વામીના માતા-પિતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે, ‘મારા માતા-પિતા બંને 1990ના દશકમાં અમેરિકા આવ્યા હતા. તેઓ તમિલનાડુથી હતા. મારા માતા ચેન્નાઈથી છે અને મારા પિતા કોઈમ્બતુરથી છે. મારુ ભણતર અને ગણતર ભારતીય અને અમરિકન સંસ્કૃતિની વચ્ચે થયું છે. હું એક હિન્દુ છું. મને મારા સમગ્ર જીવનમાં ભારતીય સંસ્કૃતિ, દર્શનમાં ઘણો રસ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ચિન્મય મિશન બાલવિહાર ગયા જ્યાં તેમણે રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા જેવા મહાકાવ્યો અંગે ઘણું વાંચ્યું હતું.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી
ગુજરાત

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૧૦૬૩ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું: ગુજરાત માટે ચિંતાજનક બાબત: ડૉ.મનીષ દોશી

Editor By Editor 5 days ago
મેયરના વોર્ડમાં સફાઇ માટે કોંગ્રેસે ઉપાડયા પાવડા-તગારા
શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને ૨૫૧ કિલો ખારેકનો દિવ્ય શણગાર
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?