By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    9 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Editor
Last updated: 2026/04/22 at 5:03 PM
2 months ago
Share
ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા
SHARE

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

પોઇન્ટ બ્લેન્ક રેન્જથી અજાણ્યા શખ્સો દ્વારા અંધાધૂંધ ગોળીબાર : જાહેરમાં ખેલાયેલા ખેલથી શહેરમાં ભયનો માહોલ

અગ્ર ગુજરાત, કચ્છ

સરહદી જિલ્લા કચ્છના ભચાઉમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. ભચાઉના વ્યસ્ત એવા વોંધ ઓવરબ્રિજ પાસે ધોળા દિવસે અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કરી એક વૃદ્ધની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથક ફફડાટ વ્યાપી ગયો છે. ધોળા દિવસે થયેલા આ અંધાધૂંધ ફાયરિંગથી કચ્છની શાંતિ ડહોળાઈ છે.

મળતી માહિતી મુજબ, વોંધ ઓવરબ્રિજ પાસે જ્યારે જનજીવન સામાન્ય હતું, ત્યારે અચાનક ગોળીબારના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. બાઈક કે અન્ય વાહન પર આવેલા હુમલાખોરોએ એક વૃદ્ધને નિશાન બનાવી તેમના પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું. હુમલો એટલો જોરદાર હતો કે ગોળી વાગતાની સાથે જ વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક અદાવત અથવા કોઈ જૂનું વેર કારણભૂત હોવાની આશંકા સેવાઈ રહી છે. હુમલાખોરો કોઈ ચોક્કસ આયોજન સાથે જ આવ્યા હોય તેમ જણાય છે, કારણ કે હત્યા કર્યા બાદ તેઓ પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. જોકે, પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે હત્યા પાછળનું અસલી કારણ જમીન વિવાદ છે કે અંગત અદાવત.

ઘટનાની ગંભીરતા જોતા ભચાઉપોલીસનો મોટો કાફલો તરત જ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરી છે. ફરાર હુમલાખોરોને પકડી પાડવા માટે કચ્છ જિલ્લાની તમામ સરહદો અને હાઈવે પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવીફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી હુમલાખોરો કઈ દિશામાં ગયા અને કયા વાહનનો ઉપયોગ કર્યો તેની માહિતી મળી શકે. સ્થાનિક લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

You Might Also Like

ભૂજમાં વેટરનરી સાયન્સ કોલેજનો પ્રારંભ, વિદ્યાર્થીઓને જિલ્લામાં જ મળશે શિક્ષણ

સિનિયર IPS અધિકારીઓ સરહદી ગામડાઓમાં પહોંચ્યા

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે

પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ૧૬ ગામની સિનિયર IPS મુલાકાત લેશે

કચ્છના નાના રણમાં રેતીના તોફાનમાં ફસાયેલા ૨૦થી વધારે મુસાફરોનું રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ
રાજકોટ

પ્રેમ સંબંધમાં આડખીલી બનેલા પતિની કરાઈ હત્યા, પત્ની જ માસ્ટરમાઈન્ડ

Editor By Editor 1 day ago
પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ અને અંડર-૧૩ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન સ્પર્ધાઓનું આયોજન  
રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
વાસી ખોરાક વેચતા શ્રીરામ અને બાલાજી ઢોસા સેન્ટર સીલ
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?