By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    6 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 week ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત

Editor
Last updated: 2026/07/21 at 1:43 PM
4 months ago
Share
સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
SHARE

સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત

રાષ્ટ્રીય સહકારી સંઘની ૨૧માંથી ૧૯ સીટો પર ભવ્ય વિજય; ૧૦ બેઠકો પર બિનહરીફ જીત સાથે દબદબો સ્થાપ્યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

અખિલ ભારતીય કક્ષાએ સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંગઠન રાષ્ટ્રીય સહકારી સંઘ એનસીયુઆઈ નવી દિલ્હી ની તાજેતરમાં યોજાયેલી  ૧૮ જુલાઈ ના રોજ ચૂંટણી યોજાઈ જેમાં ૧૯ જુલાઈના રોજ રવિવારે પરિણામ જાહેર થયું  સહકાર ભારતી , ને ભારતીય જનતા પક્ષ સહકારી પ્રકોષ્ઠ દ્વારા ઉભા રખાયેલા ૨૧ માંથી ૧૯ સીટો ઉપર વિજય પ્રાપ્ત કરેલ એક ઐતિહાસિક જીત થયેલ છે ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી કે  નિર્વિરોધ ચૂંટાયેલા જાહેર થયા છે.

સહકાર ભારતીના ચૂંટાયેલા મુખ્ય ઉમેદવારો સહકાર ભારતીના સંરક્ષક દિનાનાથ ઠાકુર , ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ચેરમેન ઇફકો એન.સી ડીએફઆઈના ચેરમેન મિનેશ શાહ, કૃભકોના ચેરમેન બીપીન પટેલ, નાફેડના  મોહનભાઈ કુંડાળિયા, એનસીસીએફના ચેરમેન બિહારના વિશાલ સિંહ, બિહારના વિનયકુમાર શાહી, મહારાષ્ટ્રના પ્રવીણ દરેકર, કર્ણાટકના જી.ટી. દેવગોડા, પૂર્વોત્તર રાજ્ય મણીપુરથી પ્રથમ વખત સહકાર ભારતીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જીના પોત્સંગબમ, ગુજરાતના ઘનશ્યામભાઈ અમીન ઉત્તર પ્રદેશના ધનંજય સિંહ કર્ણાટકના એચ. કે. પાટીલ,લખનઉના મુદિત વર્મા, બેલગાંવથી અણ્ણા સાહેબ જોલ્હે તથા મહારાષ્ટ્રના નકુલ કડૂ વિજેતા જાહેર થયા છે.

સહકાર ભારતીના અખિલ ભારતીય મહામંત્રી દિપક ચોરસીયાને સરકાર દ્વારા નિયુક્ત  ઉમેદવાર જાહેર કરેલ છે. સહકાર ભારતીયના અખિલ ભારતીય મંત્રી સુનિલ ગુપ્તા અને ભાજપના મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય સંજય ભેન્ડેને પરાજયનો સામનો  કરવો પડ્યો છે.

આ ચૂંટણીમાં સહકાર ભારતી દ્વારા પ્રમુખ ઉદય જોશી, મહામંત્રી દિપક ચોરસીયા, રાષ્ટ્રીય સંરક્ષક દીનાનાથ ઠાકોર, સંગઠન મંત્રી સંજયજી પાસપોર્ટ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તથા એનડીડીબીના ઉપાધ્યક્ષ કુલદીપ ચેહલ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા માર્ગદર્શન મળ્યું હતું.

વિજયોત્સવને આવકારતા પ્રમુખ ડો. ઉદય જોશીએ  કહ્યું છે કે ભવિષ્યમાં એન.સી.યુ.આઈ.માં સહકારીતાની ભાવના વધારે પ્રબળ અને પરિણામલક્ષી બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. દરેક નિર્ણયો  સહકારની ભાવનાથી અને  સહકારના વિકાસ માટે સર્વાનુમતે લેવામાં આવશે.

રાજ્યકક્ષાએ કાર્યરત રાજ્ય સંઘ તથા જીલ્લા સંઘમાં  સહકારિતાનું  મહત્ત્વ વધે અને સહકાર ભારતી ના સંસ્કારી કાર્યકર્તાઓ પોતાનું મહત્તમ યોગદાન આપી  માનનીય પ્રધાનમંત્રીનું  તથા સહકાર મંત્રીનું સહકારથી સમૃદ્ધિનું સ્વપ્ન હકીકત બનાવવા સેવારત રહેશે. રાજકોટ મહાનગર સહકાર ભારતી  પ્રમુખ ડો.એન.ડી.શીલુ સહકારી ભારતી તથા સંગઠન મંત્રી જયેશ સંધાણી વિજયને સહકારિતાનો વિજય તરીકે  વધાવેલ છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાડેજા પરિવાર દ્વારા પિતૃઋણની પાવન સુવાસે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
ગુજરાતરાજકોટ

જાડેજા પરિવાર દ્વારા પિતૃઋણની પાવન સુવાસે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

Editor By Editor 6 days ago
 રવિવારે મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો
લોન ભરપાઈના બહાને ખેડૂતના રૂ.21 લાખ સેરવી લેવાયા
 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?