By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    7 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bhavnagar: માળનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bhavnagar: માળનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા

agragujaratnews
Last updated: 2024/08/06 at 7:42 PM
2 years ago
Share
Bhavnagar: માળનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા
SHARE

  • ભંડારીયાની ગીરકંદરામા બિરાજતા માળનાથ મહાદેવ
  • મંદિરની સ્થાપના ૬૫૦ વર્ષ પૂર્વે નગરશેઠ દ્વારા થઈ હતી
  • આ મહિનામાં ભક્તો એકટાણું રાખી વ્રત કરતા હોય છે

ભાવનગર શહેરથી 26 કી.મી. દૂર ભંડારીયાની ગીરકંદરામાં નૈસર્ગિક, રમણીય અને નયનરમ્ય માળનાથ ધામ આવેલું છે. અસંખ્ય યાત્રાળુઓનાં શ્રધ્ધાનું કેન્દ્ર માળનાથ મહાદેવની આશરે 650 વર્ષ (ઈ.વ.1354) પૂર્વે નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.

શ્રાવણ માસ એ શિવભક્તિની આરાધના સેવા-પૂજન કરવાનો મહિનો ગણાતો હોઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂ માસનું અનેરૂ મહત્વ છે. દરમિયાન શિવભક્તો, શિવને રીજવવા પ્રયત્ન કરવા અનેક પ્રકારની ભક્તિ-આરાધના કરતા હોય છે. ભક્ત આ મહિનામાં એકટાણું રાખી, મૌનવ્રત રાખી કે પછી સંપૂર્ણ મહિનો એટલે કે બન્ને ટાઈમ ભૂખ્યા રહી ફક્ત ફળ કે અન્ય ફરાળી વસ્તુ આરોગી બાકી રહેતો સમય શિવજીની ભક્તિ આરાધના કરવામાં વિતાવતા હોય છે. શ્રાવણમાસમાં જ્યાં જ્યાં શિવાલય કે શંકર ભગવાનના મંદિર આવેલ છે ત્યાં આ માસમાં ભારે ભીડ જોવા મળે છે. શિવભક્તિ આમ તો દરરોજની ક્રિયા મુજબ આવા શિવમંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. પણ શ્રાવણ મહિનામાં શિવભક્તિનું અનેરૂ મહત્વ હોઈ શિવભક્તો તથા હિન્દુ ભક્તો દૂર દૂર આવેલ શિવમંદિરના દર્શને આવતા હોય છે.

રાફડા પર સુરભી ગાય દૂધધારા વહેંડવાતી જોવા મળી

સુરભી નામની ગાય નિત્ય સમુદ્રમાં સ્નાન કરી તરીને સામે કાંઠે આવેલ ભંડારીયાના ડુંગરમાં ચરવા જતી આ વિચિત્ર નવાઈ પમાડે તેવી ઘટનાનું સાચુ કારણ જાણવા માટે એક દિવસ ગરીબ ગોવાળ આ સુરભી ગાયની પૂંછ થોભી ગાયની સાથે ભંડારીયાનાં ડુંગર સુધી જતાં આ ગોવાળે એક વિચિત્ર ઘટના નજરે નિહાળી હતી. જે ઘટના સુરભી નામની ગાય ડુંગર પર આવેલ રાફડા પર પોતાના દુધની ધાર વહેવડાવી અભિષેક કરતી જોવા મળી હતી. આ જગ્યા વિરાકુબાનાં નામથી ઓળખાય છે. આ વિરાકુબાના જાણ નગરશેઠને થતા સૌ ગ્રામજનો અને ગોવાળ સાથે જઈ આ જગ્યાનું ખોદકામ કરતાં, દુધારા કરતી જગ્યાએથી રાફડામાંથી નાગદાદા નીકળ્યા વધારે ઉંડું ખોદવાથી ત્રણ ‘શિવાલય’ મળી આવ્યા હતા.

ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો

મંદિરની સ્થાપના બાદ ધીરે ધીરે મંદિર જીર્ણ થતા સંવંત – 1943ના આસો સુદ-10 વિજયાદશમીને સોમવારના રોજ ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો. ત્યારબાદ નીત્યદર્શન આવતા શિવભક્તો દ્વારા માળનાથ ગ્રુપની સ્થાપના કરી ‘માળનાથ ધામ’નો વિકાસ કરવા તા. 19-01-1992નાં રોજ આ ગ્રુપ અસ્તિત્વમાં લાવી હરહંમેશ તમામ પ્રકારના વિકાસ માટે આ ગ્રુપ આજદીન સુધી પ્રયત્ન કરી ‘માળનાથ’ને એક તીર્થધામ બનાવવામાં અથાગ પ્રયત્નો કરી અંતે વિકાસ કર્યો.

દિપમાળા, મહાઆરતીનું આયોજન થાય છે

માળનાથ ગામમાં મહાશિવરાત્રિ, શ્રાવણમાસ, જન્માષ્ટમી, દિપાવલી, મકસંક્રાંતિ તેમજ અન્ય નાના મોટા તહેવાર તથા તિથીએ સૌ ભક્તો માળનાથ મહાદેવના દર્શને અવર-જવર કરે છે. આ મહત્વના દિવસે અહીં ભક્તો દ્વારા ‘દિપમાળા’ જે મહાઆરતીના ભાગ સ્વરૂપે ખાસ આયોજન કરવામાં આવે છે.

જેનું મહત્વ શિવ ભક્તોમાં અનેરૂ છે.

માળનાથ મહાદેવનું મંદિર પશ્ચિમાભિમુખ આથમણી દિશામાં આવેલું છે. જેના દર્શન માત્રથી સર્વ પાપો નાશ પામે છે. માળનાથ મંદિરમાં હિન્દુ-ધાર્મિક તહેવારો દરમ્યાન દિપમાળ પ્રગટાવાય છે જે ભક્તોએ ધારેલી મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો દ્વારા માનેલ દિપમાળ કરવામાં આવે છે. સવારે આરતીનાં સમયે થતાં શંખનાદની સાથે શ્વાન પક્ષીઓ પણ જોડાઈ પોતાની ભાષામાં મીઠો કલરવ કરે છે. ડુંગર ઉપર (1) માળનાથ (2) વિરેશ્વર મહાદેવ (વીરકુબા) (3) ત્રીજી અલૌકિક શિવલીંગ કે જેની જાણ નથી તે હાલ બીરાજમાન છે.

You Might Also Like

બિગકેટ પ્રજાતિઓના સંરક્ષણ માટે સાસણ ગીરમાં સમીટનો ભવ્ય પ્રારંભ

રાજુલાના ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

 રાજુલાના ચોત્રા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન

મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ

    એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ  વિધ્યાર્થી બોલ્યો,

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
રાજકોટ

ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય

Editor By Editor 3 days ago
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
મહેસાણા નજીક મુસાફર ભરેલી ટ્રાવેલ્સ ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાઈ: બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?