By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    16 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર મોટો નિર્ણય, SCએ કહ્યું, નેતાઓએ જનતાના વિશ્વાસને…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર મોટો નિર્ણય, SCએ કહ્યું, નેતાઓએ જનતાના વિશ્વાસને…

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:52 AM
2 years ago
Share
જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર મોટો નિર્ણય, SCએ કહ્યું, નેતાઓએ જનતાના વિશ્વાસને…
SHARE

  • ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ટાઇગર સફારીને લઇ નિર્ણય
  • ટાઈગર સફારીને માત્ર જિમ કોર્બેટ નેશનલ પાર્કના પેરિફેરલ અને બફર ઝોનમાં જ મંજૂરી
  • આપણે સંરક્ષિત વિસ્તારોની બહાર વન્યજીવ સંરક્ષણ વિશે વિચારવું પડશે: SC

સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ટાઇગર સફારી પર પ્રતિબંધ મૂક્યો. આ આદેશ બાદ હવે ટાઈગર સફારીને માત્ર જિમ કોર્બેટ નેશનલ પાર્કના પેરિફેરલ અને બફર ઝોનમાં જ મંજૂરી આપવામાં આવશે.

જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. જિમ કોર્બેટ નેશનલ પાર્કના મુખ્ય વિસ્તારોમાં ટાઇગર સફારી પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નવા આદેશ બાદ ટાઈગર સફારીને માત્ર કોર્બેટ નેશનલ પાર્કના બફર ઝોન અને નેશનલ પાર્કના પેરિફેરલ વિસ્તારોમાં જ મંજૂરી આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર 

સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ યોજના હેઠળ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે સંરક્ષિત વિસ્તારોની બહાર વન્યજીવ સંરક્ષણ વિશે વિચારવું પડશે. સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને તત્કાલીન વન અધિકારી કિશન ચંદને કોર્બેટ ટાઈગર રિઝર્વમાં ગેરકાયદે બાંધકામ અને વૃક્ષો કાપવા બદલ ઠપકો આપ્યો હતો. આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે, ‘અધિકારીઓ અને નેતાઓએ મળીને જનતાના વિશ્વાસને ડસ્ટબીનમાં ફેંકી દીધો છે.’

‘વાઘ વિના જંગલો નષ્ટ થઈ ગયા’

મહાભારતનું ઉદાહરણ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘વાઘ વિના જંગલો ખતમ થઈ ગયા અને હવે જંગલોએ બધા વાઘને બચાવવા જોઈએ.’ કોર્ટે એમ પણ કહ્યું કે અમે ટાઇગર સફારી માટે પરવાનગી આપી રહ્યા છીએ, પરંતુ આ બધું અમારી સૂચના મુજબ થશે. આ કિસ્સામાં સ્પષ્ટ છે કે વન મંત્રી પોતાને કાયદાથી ઉપર માનતા હતા અને આ દર્શાવે છે કે શ્રી કિશન ચંદે જનતાના વિશ્વાસ સાથે કેવી રીતે દગો કર્યો છે. આ બધું દર્શાવે છે કે કેવી રીતે અધિકારીઓ અને નેતાઓ સાથે મળીને કાયદો પોતાના હાથમાં લે છે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણમાં ભાઇના પરિવારને મોતને ઘાટ ઉતારવાનો ખેલ
રાજકોટ

જસદણમાં ભાઇના પરિવારને મોતને ઘાટ ઉતારવાનો ખેલ

Editor By Editor 4 days ago
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ
સિવિલની સિદ્ધિ : ચાર માસની બાળકીની ઓવેરિયન સિસ્ટની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?