By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'જનતા જવાબ આપશે' રામમંદિર મામલે લાલુ યાદવના MLA પર ભડક્યા VHP નેતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

'જનતા જવાબ આપશે' રામમંદિર મામલે લાલુ યાદવના MLA પર ભડક્યા VHP નેતા

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
3 years ago
Share
'જનતા જવાબ આપશે' રામમંદિર મામલે લાલુ યાદવના MLA પર ભડક્યા VHP નેતા
SHARE

  • અયોધ્યા રામમંદિરને લઇને રાજકારણમાં ગરમાવો
  • આરજેડીના ધારાસભ્યના પોસ્ટરનો વકર્યો વિવાદ
  • VHPએ કડક શબ્દોમાં આપ્યો વળતો જવાબ

હાલમાં અયોધ્યા રામમંદિરને લઇને ચોમેર ઉત્સાહનો માહોલ છે. તો બીજી તરફ રામમંદિરને લઇને રાજકારણ પર જોરશોરથી ગરમાઇ રહ્યું છે. ત્યારે આરજેડીના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ વીએચપી નેતાએ વળતો પ્રહાર કર્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે તેહ બહાદુરની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

બિહારમાં લગાવ્યા રામમંદિર વિરુદ્ધ પોસ્ટર્સ

આલોક કુમારે કહ્યું કે બિહારમાં રાબડી દેવીના ઘરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેની ભાષા ખૂબ જ ખરાબ છે. પોસ્ટરમાં રામમંદિરને લઇને ખરાબ ભાષાનો ઉપયોગ કરાયો છે. મંદિરને માનસિક ગુલામી તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ કહેવું ઘણું ખોટું છે.તેમણે કહ્યું કે જ્યારે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢી હતી ત્યારે પણ લાલુ પ્રસાદ યાદવે તેમની ધરપકડ કરીને તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે જ્યારે આખો દેશ ભગવાન રામના મંદિરની રાહ જોઈ રહ્યો છે ત્યારે બિહારમાં આવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. આલોક કુમારે કહ્યું કે તેમને ખાતરી છે કે આ સમગ્ર કામમાં આરજેડી પણ સામેલ છે, આ કામ અલગથી કરવામાં આવ્યું નથી.

RJDને જનતા યોગ્ય જવાબ આપશે

આલોક કુમારે કહ્યું કે આ પ્રકારનું કામ કરીને ફરી એકવાર તણાવ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે મંદિરમાં ભગવાનનો વાસ થાય તે પહેલા દેશની શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનું સુનિયોજિત ષડયંત્ર છે. તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે દેશની જનતા આરજેડીને ચોક્કસ જવાબ આપશે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવા કામ માટે ભારતની જનતા ચૂંટણીમાં આરજેડીને જવાબ આપશે.

શું છે સમગ્ર મામલો ?

1 જાન્યુઆરીએ પટનામાં પૂર્વ સીએમ રાબડી દેવીના ઘરની બહાર રામ મંદિરને લઈને એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેના પર મંદિર વિશે ઘણી વાંધાજનક વાતો લખવામાં આવી હતી. પોસ્ટરમાં આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહની તસવીર પણ હતી. પોસ્ટરમાં લખ્યું હતું કે મંદિર એટલે માનસિક ગુલામીનો માર્ગ અને શાળા એટલે જીવનમાં પ્રકાશનો માર્ગ. આ સાથે લખ્યું હતું કે જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે આપણે અંધશ્રદ્ધા અને પાખંડ તરફ આગળ વધીએ છીએ, જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણે તાર્કિક જ્ઞાન અને વૈજ્ઞાનિકતા તરફ આગળ વધીએ છીએ. આવી સ્થિતિમાં, તમે કઈ દિશામાં જવા માંગો છો તે નક્કી કરવાનું તમારા પર છે. આ પ્રકારના પોસ્ટરને લઇને રાજકારણ ગરમાયુ હતું. 

You Might Also Like

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
ગાંધીનગર

સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ

Editor By Editor 3 days ago
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?