By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઠારિયામાં સરકારી જમીનના કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારને ભાજપ પ્રમુખનું તેડું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

કોઠારિયામાં સરકારી જમીનના કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારને ભાજપ પ્રમુખનું તેડું

agragujaratnews
Last updated: 2024/03/21 at 7:40 PM
2 years ago
Share
કોઠારિયામાં સરકારી જમીનના કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારને ભાજપ પ્રમુખનું તેડું
SHARE

ગોલતર-જાદવના ગોરખધંધા બાદ ભાજપના વધુ એક નેતાના જમીન પ્રકરણના ઘેરા પડઘા

રાજકોટના સામાકાંઠે ભાજપના બે મહિલાનગર સેવક વજીબેન અને દેવુબેન જાદવના પતિએ આવાસ અને જમીન કૌભાંડ કરીને ચૂંટણી ટાંણે જ ભાજપની આબરૂ ધુળધાણી કર્યા બાદ કોઠારિયામાં પણ એક સરકારી ખરાબાની જમીન પર દુકાન, હોટલ ખડકી જમીન કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારનું પ્રકરણ પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યુ છે અને આ પ્રકરણમાં કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પુછપરછ માટે રૂબરૂ આવવા તેડું મોકલ્યું હોવાનું કમલમના જ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Contents
ગોલતર-જાદવના ગોરખધંધા બાદ ભાજપના વધુ એક નેતાના જમીન પ્રકરણના ઘેરા પડઘાભાજપનું એક નારાજ જૂથ પ્રદેશ ભાજપ જ નહીં પણ હાઇકમાન્ડ સુધી મોકલે છે વિગતોભાજપનું એક નારાજ જૂથ પ્રદેશ ભાજપ જ નહીં પણ હાઇકમાન્ડ સુધી મોકલે છે વિગતો

કોઠારિયા ચોકડીથી રણુજા મંદિર તરફ મનપાના પાણીના ટાંકા સામે હરીદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં એક..બે.. નહીં પણ એકસાથે સાતથી આઠ દુકાન અને એક હોટલ ભાજપના આ નેતાએ ખડકી દીધી હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતાએ તેની પહેલી ‘ટર્મ’માં જ સરકારી જમીન પચાવી પાડવી, તેના ઉપર બાંધકામ ખડકીને વહેંચી દેવામા આવી છે. જમીન કૌભાંડની ‘સિંહ’ સવારી કરનાર ભાજપનો આ નેતા ગેરકાયદે ઓરડી-મકાન કે દુકાન ભાડે આપી હજારો નહી, લાખો નહીં પણ કરોડ રૂપિયાની કમાણી કરવી, સુચિત જગ્યામાં બાંધકામ કરવા, બાંધકામ થતા હોય ત્યા મસમોટી ‘પ્રોટેકશન મની’ના ઉઘરાણા કરવા સહિત અનેક કરતૂતોની ‘પ્રેકટિસ’ ધમધકોર ચાલતી હોવાની વાત પણ સામે આવી છે.

કૌભાંડની ‘સિંહ’ સવારી કરનાર આ નેતાના કરતૂતોનો ‘અગ્ર ગુજરાત’એ સરકાર જમીન પર ખડકાયેલા ગેરકાયદે માચડાંના સચિત્ર અહેવાલ સાથે ભાંડાફોડ કર્યા બાદ ભાજપમાં વધુ એક ભૂંકપનો આફ્ટર શોક આવ્યો છે. ભાજપના બે નગરસેવક દેવુબેન અને વજીબેનના પતિના જમીન અને આવાસ કૌભાંડ બાદ ભાજપના જ નેતાના એકપછી એક જમીન કૌભાંડો સામે આવી રહ્યા હોય આ સમગ્ર અહેવાલ પ્રદેશના મવડી મંડળ સુધી પહોંચ્યુ હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મવડી મંડળમાંથી આવેલા પુછાણના પગલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે જમીન કૌભાંડની ‘સિંહ’ સવારી કરનારને રૂબરૂ આવવા તેડુ મોકલ્યુ હોવાનું કમલમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભાજપનું એક નારાજ જૂથ પ્રદેશ ભાજપ જ નહીં પણ હાઇકમાન્ડ સુધી મોકલે છે વિગતો

રાજકોટ ભાજપમાં નગરસેવકો હોય કે નેતા કે પછી કોઇ આગેવાન, જમીન કૌભાંડ હોય કે અન્ય કોઇ નાણાકીય શેટિંગનો પુરાવા સાથે ભાંડાફોડ થાય છે ત્યારે મીડિયામાં આવેલા અહેવાલો અને પુરાવા સાથે સમગ્ર પ્રકરણ માત્ર પ્રદેશ ભાજપ જ નહીં પણ હાઇકમાન્ડ સુધી મોકલવામા આવી રહ્યા હોવાનું ભાજપના જ સુત્રોમાંથી જાણવા મળે

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ
અમદાવાદ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

Editor By Editor 6 days ago
પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
રાજકોટના ચિરાગ ગોસ્વામીના સાયબર સુરક્ષા વિષયક પુસ્તકનું વિમોચન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?