By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે

Editor
Last updated: 2026/04/29 at 5:00 PM
2 months ago
Share
ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે
SHARE

ભાજપની આવતીકાલે ઋણ સ્વીકાર રેલી અને વિજય ઉત્સવ સમારોહ યોજાશે

રાજકોટ શહેરના રાજમાર્ગો પર કેસરીયો લહેરાશે. ૫૦૦ થી વધુ ગાડીઓ અને પ૦૦ થી વધુ સ્કુટર સાથેની વિશાળ વિજયોત્સવ રેલીનું આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ શહેરમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત યોજાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે.  રાજકોટ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને વિશ્વાસના રોડ મેપ ને ખોબલે ખોબલે મત આપી સ્વીકાર્યુ છે. ત્યારે રાજકોટના નગરજનોનો ઋણ સ્વીકાર કરવા અને ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવને વધાવવા માટે આવતી કાલ તા. ૩૦-૪-૨૬ ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકેથી રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગીરીરાજ પાર્ટી પ્લોટ, જુના મોરબી રોડ ખાતેથી એક વિશાળ વિજય ઉત્સવ અને ઋણ સ્વીકાર મહારેલીનું ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ વિજયોત્સવ અને ઋણ સ્વીકાર મહારેલી અંગે માહિતી આપતાં રાજકોટ મહાનગરના પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસીંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરની જનતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને હરહંમેશ સમર્થન આપતી રહી છે અને આ બાબત ફરી એકવાર સાબિત કરતાં રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં કમળના નિશાનનું પ્રતિનિત્વ કરતાં ભારતીય જનતા પાર્ટીના ૬૫ ઉમેદવારને જંગી બુહમતીથી જીતાડયા છે અને કેન્દ્રમાં રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજયમાં રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના હાથ વધુ મજબુત કર્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, ઝોન પ્રભારી અને પ્રદેશમહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન અને દેખરેખ હેઠળના પ્લાનીંગથી અને રાજકોટના મતદારોના વિશ્વાસથી આ જવલંત વિજય મળેલ છે.  આ જીત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની તો ચોકકસ છે પરંતુ આ જીત આ ઉમેદવારોને ૪૪ થી ૪૫ ડીગ્રી માં ધોમ ધખતા તાપમાં પણ મતદાન કરનાર મતદાતાઓની જીત વિશેષ સ્વરૂપમાં છે.

આ જીતને વધાવવા અને મતદારોનો ઋણ સ્વીકાર કરવા રાજકોટના રાજમાર્ગો ઉપર વિજયોત્સવ મનાવવા ઋણ સ્વીકાર મહારેલીનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું સંપૂર્ણ આયોજન રાજકોટ શહેરના ઝોન પ્રભારી અને મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાની સાથે સંકલન કરી પૂર્વ શહેર અધ્યક્ષ નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પૂર્વ કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડના નેતૃત્વમાં અને દેખરેખ હેઠળ યોજાશે. આ મહારેલી અંગેની સંપૂર્ણ વ્યવસ્થા ઉપરોકત ટીમ સંભાળવાની છે.

આ મહારેલીના રૂટ અને વિશેષ માહિતી આપતાં  નીતીનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોશી, પુષ્કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડ એ જણાવ્યું છે કે, આવતી કાલ તા. ૩૦-૪-૨૬ ને ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે થી ગીરીરાજ પાર્ટી પ્લોટ જુના મોરબી રોડ ખાતેથી શરૂ થશે અને આ મહારેલી ક્રમશ: માનવ સેવા ટ્રસ્ટ, વોર્ડ નં.૪ નું કાર્યાલય, રણછોડદાસજી બાપુ આશ્રમ,  પાણીનો ધોડો, બાલક હનુમાનજી, સંત કબીર રોડ, ચુનારાવાડ ચોક, જીલ્લા ગાર્ડન, ૮૦ ફુટ રોડ, સોરઠીયાવાડી સર્કલ , ભકિતનગર સર્કલ , નાગરિક બેંક ઉદ્યોગનગર શાખા, ઢેબર રોડ અટીકા ફાટક તરફ , માલવીયા ચોક, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ, મવડી ઓવર બ્રીજ નીચે,  ૧૫૦ કુટ રીંગ રોડ , નાના મવા રોડ સર્કલ, ઈન્દીરા સર્કલ , રૈયા સર્કલ – આમ્રપાલી સીનેમા – અન્ડરબ્રીજ – કિશાનપરા ચોક – અકિલા ચોક (જીલ્લા પંચાયત ચોક) , બહુમાળી ભવન – સરદાર પટેલ પ્રતિમા ખાતે સમાપન કરવામાં આવશે.

આ મહારેલીમાં શણગારેલ જીપ તથા ગાડીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિજયી તમામ ઉમેદાવારો ઉપસ્થિત રહશે. સાથો સાથ રાજકોટ મહાનગરના સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, રાજકોટ મહાનગરના સંગઠનના સૌ હોદ્દેદારો  તેમજ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાશે અને રાજકોટ શહેરના મતદારોનો આભાર વ્યકત કરશે.

   આ મહારેલીનું મુખ્ય આર્કષણ નાસિક ઢોલ, શણગારેલી છત્રી સાથે પરંપારિક વેશ ભુષા સાથે યુવાનો રહેશે.  ડી.જે. અને સંગીતના તાલે યોજાનાર આ મહારેલીમાં ૫૦૦ થી વધારે ગાડીઓ, જીપ તથા ૫૦૦ થી વધુ સ્કુટરો જોડાશે.   આ મહારેલીના રૂટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેશરીયો ધ્વજ લહેરાશે. ભારતીય જનતા પાર્ટીના બહેનો કેસરી સાડીના ડ્રેસ કોડમાં જોડાશે. મહારેલીના રૂટના અલગ અલગ પોઈન્ટ ઉપર મહારેલીનું સ્વાગત અને અભિવાદન પણ કરવામાં આવશે.  આ મહારેલી રાજકોટ શહેરના ઇતિહાસમાં આજ સુધી કયારેય પણ ન યોજાઈ હોય તેવી જાજરમાન અને અભુતપૂર્વ સ્વરૂપે યોજાશે. આ મહારેલીના રૂટની તમામ વ્યવસ્થા રાજકોટ મહાનગરના વિવિધ યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીમ દ્વારા સંભાળવામાં આવશે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
રાજકોટ

 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ

Editor By Editor 2 days ago
લાલપરી તળાવ બે દિવસમાં સાફ કરવાની મેયર ડો.શુકલની ખાતરી
 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે
એટલાન્ટીસ હીલ્સ સોસાયટી માં સ્વદેશી ઉત્પાદનો નું એકઝીબીશન યોજાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?