By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે

Editor
Last updated: 2026/06/19 at 3:18 PM
2 hours ago
Share
 મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે
SHARE

 મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂનના રોજ “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાશે

 આયોજન અંગે મેયર ડૉ.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થા, યોગ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

 

અગ્ર ગુજરાત, રાજકોટ  

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “વિશ્વ યોગ દિવસ”ની શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ તેમજ લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ (ફક્ત મહિલાઓ માટે) ખાતે સવારે ૦૬:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર રજીસ્ટ્રેશન કરી શકશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો સ્થળ ઉપર રાખવામાં આવનાર QR Code સ્કેન કરી ડિજિટલ સર્ટિફિકેટ મેળવી શકશે.  

આ આયોજન અનુસંધાને  મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કોર્પોરેટરઓ અનિલભાઈ ચૌહાણ અને મહેશભાઈ પીપળીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુકની ઉપસ્થિતિમાં અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થા, યોગ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

યોગાસનો નિયમિત કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તે માંસપેશીઓને મજબૂત બનાવે છે, લવચિકતા વધારે છે અને શરીરનું સંતુલન સુધારે છે. આ ઉપરાંત, તે પાચનતંત્રને સુધારવામાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. યોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આર્થરાઈટિસ જેવી અનેક બીમારીઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.

ટૂંકમાં, યોગ એ એક એવી પ્રથા છે જે વ્યક્તિના શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યને સુધારીને એક સંતુલિત અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે.

આગામી ૨૧–મી જૂન,૨૦૨૬ “વિશ્વ યોગ દિવસ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડના સહયોગ સાથે આયોજિત કાર્યક્રમમાં જોડાવા નગરજનોને રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

You Might Also Like

ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી

વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ

PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ

હાઈ-વે પરના ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર અને નવા બાંધકામો બંધ કરવા આદેશ

રાજકોટ સહિત ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશના મંડાણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો
રાજકોટ

બોખીરામાં પરિણીતાનું એસિડ પીવાથી મોત : સાસરિયાઓ પર ગંભીર આક્ષેપો

Editor By Editor 1 day ago
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
હર્ષ સંઘવીએ ખુલ્લો મૂક્યો નવનિર્મિત સાંઢિયા ફોરલેન બ્રિજ
અમદાવાદ હાઈવે પર દ્વારકાના દર્શન માટે નીકળેલા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
સિક્કા અને નાની નોટોની અછતથી દુકાનદારો-ગ્રાહકો વચ્ચે થતી રકઝક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?