By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ

Editor
Last updated: 2026/07/13 at 3:24 PM
2 days ago
Share
શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ
SHARE

શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ

પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન સંપન્ન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરના તમામ વોર્ડના અપેક્ષિત કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ તા. ૧ જુલાઈ થી ૧૦ જુલાઈ સુધી ધ રોયલ કેસ્ટલ, મોદી હાઈસ્કુલ પાસે, ૧૦૦ ફુટ રાતૈયા રોડ, ઈશ્વરીયા, રાજકોટ ખાતે દરરોજ બે-બે વોર્ડ મુજબ આયોજીત આ પ્રશિક્ષણ વર્ગના કુલ ૧૨૯૧ પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહી સાતેય વિષયનું પ્રશિક્ષણ લીધુ હતુ.

તા. ૧/૭ ના રોજ પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર પ્રભારી અનિરૂધ્ધભાઈ દવેએ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદર્શિત કરવામાં આવેલ રાજકોટ શહેરના તત્કાલિન શહેર પ્રમુખોના અનાવરણ ચિત્રોની પ્રદર્શનીનું  ઉદ્ધાટન કરી અને પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ શહેર પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણી, સહઈન્ચાર્જ રાજીવભાઈ પંડયા પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને તેમજ પ્રશિક્ષણાર્થીઓને સંબોધિત કર્યા હતા.

You Might Also Like

વેપન કાર્ટેલ રેકેટમાં વધુ બે શખ્સોને ત્રણ દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લેતી PCB

પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભારવિ અને સાહિત્યસેતુ દ્વારા ત્યાં પહોંચ્યા સંજુ વાળાનો કાર્યક્રમ યોજાયો

ગોંડલમાં રૂરલ SOG એ નામચીન પેડલરને 2.79 લાખના ગાંજા સાથે ઝડપી લીધો

સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું વધારાનું ભારણ
અમદાવાદ

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું વધારાનું ભારણ

Editor By Editor 3 days ago
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
ગોંડલમાં તંત્રનું બુલડોઝર ફર્યું: પાંજરાપોળ પુલ નજીકના ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત
પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન
રાજકોટ ગુરુકુલથી અષાઢી બીજે નીકળશે પ્રભુ જગન્નાથજીની ભવ્ય થીમ આધારિત રથયાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?