By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    9 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો કયા સૌથી ઓછુ તાપમાન રહ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો કયા સૌથી ઓછુ તાપમાન રહ્યું

agragujaratnews
Last updated: 2023/11/17 at 3:16 AM
3 years ago
Share
રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો કયા સૌથી ઓછુ તાપમાન રહ્યું
SHARE

  • ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં પણ અસર
  • ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોને લીધે ગગડ્યો તાપમાનનો પારો
  • ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં નલીયામાં સૌથી ઓછુ 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળી છે. તેમાં ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોને લીધે તાપમાનનો પારો ગગડ્યો છે.

અમદાવાદનું લધુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું

અમદાવાદનું લધુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19.2 ડિગ્રી તાપમાન સાથે વડોદરા અને ભુજમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર 19 અને સુરત 23 ડિગ્રી તાપમાન સાથે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે. ખાસ કરીને સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે અને ક્યારે ઠંડી જોર પકડશે તે જાણવું મહત્વનું બની રહે છે. સાથે જ આગમી દિવસોમાં માવઠું પડશે કે નહીં તે પણ જાણવું ખૂબ જ અગત્યનું છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાવવાની આગાહી કરી હતી.

વેસ્ટન ડિસ્ટર્બન્સથી ડિસેમ્બરમાં 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે

ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ. ઠંડી અંગે તેમણે જણાવતા કહ્યુ કે, શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ડિસેમ્બરમાં 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે, જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.

You Might Also Like

મહીસાગર તથા પંચમહાલ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

વેરાવળ આવેલ વેસ્ટન રેલ્વેના જીએમ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી
રાષ્ટ્રિય

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

Editor By Editor 1 day ago
રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
ઇમ્પેક્ટ ફી કાયદાને ફરી 6 મહિનાનું જીવનદાન
ગુજરાતના ૭૫ હજાર શિક્ષકોના ૧૮ જૂને રાજય વ્યાપી ધરણાં
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?