By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત

Editor
Last updated: 2026/06/01 at 4:30 PM
3 days ago
Share
ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત
SHARE

ક્રિકેટ રમતા રમતા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી ઢળી પડ્યો , 20 વર્ષીય યુવકનું કરુણ મોત

કણકોટ સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજના મેદાનમાં બનેલો બનાવ ; સારવાર દરમિયાન તબીબોના પ્રયાસો છતાં જીવ બચી ન શક્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કણકોટ નજીક આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીનું ક્રિકેટ રમતી વખતે અચાનક મૃત્યુ થતાં શૈક્ષણિક વર્તુળો અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામના રહેવાસી સુમિત વિપુલભાઈ ગોંડલિયા કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.
માહિતી મુજબ, રવિવારે સવારે સુમિત પોતાના મિત્રો સાથે કોલેજના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. રમતની શરૂઆત થાય તે પહેલાં જ તેને ચક્કર આવતાં તે મેદાનમાં જ ઢળી પડ્યો હતો. મિત્રોએ તાત્કાલિક તેની મદદ કરી હતી, પરંતુ તેની સ્થિતિ ગંભીર બનતી જતાં સમય ગુમાવ્યા વગર નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ પહોંચ્યા બાદ સુમિત બેભાન થઈ ગયો હતો અને તેના હૃદયના ધબકારા પણ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તબીબોએ તાત્કાલિક સીપીઆર સહિતની સારવાર શરૂ કરી હતી, જેના કારણે થોડા સમય માટે હૃદયના ધબકારા ફરી શરૂ થયા હતા. જોકે સારવાર દરમિયાન આશરે એક કલાક બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
સુમિતના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. પ્રાથમિક રીતે હૃદય સંબંધિત સમસ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તબીબી તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે.
રાજકોટ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ખેતીકામ કરતા પિતાનો આશાસ્પદ પુત્ર અને પરિવારનો લાડકો દીકરો અચાનક છીનવાઈ જતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બહેને પોતાના એકના એક ભાઈને ગુમાવતા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર
રાજકોટ

સાયબર માફિયાઓ સામે ગુજરાત સરકારનો મોટો પ્રહાર

Editor By Editor 2 days ago
બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા
વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?