ગુજરાતરાજકોટ બાકીરભાઈ ગાંધીના માતુશ્રીનું અવસાન:ગુરુવારે બેસણું Last updated: 2024/08/20 at 7:40 PM 2 years ago Share SHARE ઝરીનાબેન હાતીમભાઈ ગાંધી (ઉ.વ. ૭૭) તે હાતીમભાઈ જાફરજીભાઈ ગાંધી (ગાંધી ટ્રેડસ), કેનાલ રોડના ધર્મપત્નિ તથા બાકીરભાઈ હાતીમભાઈ ગાંધી (ક્રિસ્ટલ મોલ ગ્રુપ)ના માતુશ્રી તથા તસ્નીમ બી. ગાંધીના સાસુ અને મુસ્તફા તેમજ અદનાનના દાદીમા તથા મુસ્તફા એફ. ગાંધી (રાજુભાઈ)ના કાકીનું તા. ૨૦/૮/૨૦૨૪, મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. ૨૨/૦૮/૨૦૨૪, ગુરુવાર, સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે “ જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ ” અમીન માર્ગ, રેલ્વે ક્રોસીંગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. You Might Also Like જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાજકોટ વોર્ડ નં.૧૬માં ૬૬૬ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૬ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા By Editor 6 days ago રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ કોર્પોરેશનમાં 3૦ ટકા સ્ટાફની ઘટ, મહત્વની કામગીરીને ભારે અસર જેતપુરમાં વોરા સમાજ દ્વારા ઉત્સાહભેર ઇદે મિલાદ પૂર્વેની ભવ્ય ઉજવણી - Advertisement -