By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી આદેશ લઇ આવવા છતાં સાગઠિયાને ધક્કા મારીને જનરલ બોર્ડમાંથી કઢાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સરકારી આદેશ લઇ આવવા છતાં સાગઠિયાને ધક્કા મારીને જનરલ બોર્ડમાંથી કઢાયા

agragujaratnews
Last updated: 2024/03/07 at 8:50 PM
2 years ago
Share
સરકારી આદેશ લઇ આવવા છતાં સાગઠિયાને ધક્કા મારીને જનરલ બોર્ડમાંથી કઢાયા
SHARE

બોર્ડ શરૂ થાય એ પહેલા જ સભાગૃહમાં જવાની સીડી પાસે ગોઠવાઇ ગઇ હતી પોલીસની કડક કિલ્લેબંધી

બોર્ડ પૂર્વે ગઇકાલે વશરામ સાગઠિયા રૂબરૂ ગાંધીનગર જઇને હાઇકોર્ટના આદેશ મુજબનો સરકારી હુકમ લઇ આવવા છતાં ન અપાયો પ્રવેશ

રાજકોટના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ સામે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવાયા બાદ હાઇકોર્ટ સુધી લડત ચલાવીને બન્ને પુર્વ કોર્પોરેટર તરીકે ‘જીવીત’ થયા છે. જો કે સરકારમાંથી બન્ને કોર્પોરેટરોને હાઇકોર્ટના હુકમ મુજબ માન્યતા આપવી તેવુ લેખિતમાંથી મનપાને ન મળે ત્યા સુધી બન્ને નગરસેવકોને તેમનો હક્ક ન આપવો તેવા હઠ્ઠાગ્રહ સાથે આજે મળેલા જનરલ બોર્ડમાં વશરામ સાગઠિયાને પ્રવેશવામા દેવામા આવ્યા ન હતા. સભાગૃહના દાદરા પાસે જ પોલીસની કિલ્લેબંધી ગોઠવાઇ ગઇ હતી. ઉગ્ર ઝપાઝપી બાદ પોલીસે વશરામ સાગઠિયાને ધક્કા મારી ટીંગાટોળી કરીને બહાર કાઢી મુકાતા હવે કોર્પોરેટર તરીકેનો હક્ક મેળવવા માટે બન્ને કોંગી નગરસેવકો દ્વારા ફરી કાનૂની લડત તેજ બને તેવી સ્થિતિ સર્જાઇ છે.

Contents
બોર્ડ શરૂ થાય એ પહેલા જ સભાગૃહમાં જવાની સીડી પાસે ગોઠવાઇ ગઇ હતી પોલીસની કડક કિલ્લેબંધીબોર્ડ પૂર્વે ગઇકાલે વશરામ સાગઠિયા રૂબરૂ ગાંધીનગર જઇને હાઇકોર્ટના આદેશ મુજબનો સરકારી હુકમ લઇ આવવા છતાં ન અપાયો પ્રવેશગઇકાલે સાગઠિયા રૂબરૂ જઇને સરકારનો હુકમ લઇ આવ્યા’તા, છતા ન મળ્યો પ્રવેશકોર્ટની માનહાની અંગે સાગઠિયાએ આપી એ-ડીવીઝનમાં ફરિયાદસરકારમાંથી મનપાને  લેખીત જાણ નથી : સ્ટે.ચેરમેન

રાજકોટ મનપામાં વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇને હાઇકોર્ટે તો ક્વોલિફાઇ ગણાવી દીધા પણ મનપાના રાજકારણમાં કોર્પોરેટરપદના હક્ક માટે લડાઇ ચાલુ રાખવી પડે તેવી નોબત આવી હતી. જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં કોંગ્રેસના આ બન્ને નગરસેવકોના પ્રશ્નનો સમાવેશ કરવામા આવ્યો નથી તેના પરથી એવુ પણ સ્પષ્ટ માનવામા આવતુ હતુ કે, જનરલ બોર્ડમાં પણ વશરામભાઇ અને કોમલબેનને પ્રવેશ આપવામા નહીં જ આવે. અને એ મુજબ જ થયુ. આજે સવારે જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલાં જ સભાગૃહમાં જવા માટેની સીડી પાસે પોલીસની કિલ્લેબંધી ગોઠવી દેવામા આવી હતી. વશરામ આવતા જ પોલીસે અટકાવ્યા હતા. તમે ક્યા આધારે મને રોકી શકો છો? મારી પાસે હાઇકોર્ટનો અને સરકારમાંથી લઇ આવેલો હુકમ છે. હુકમની નકલ પણ દેખાડવામા આવી હતી. આમછતા જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢિયાના આદેશથી વશરામ સાગઠિયાને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હતો. વશરામ સાગઠિયાને અટકાવનાર વીજીલન્સ અને પોલીસ અધિકારીઓએ એવુ કારણ આપ્યુ હતુ કે, તમે કોર્પોરેટરપદે ફરી ક્વોલિફાઇ થયા છો તેવી લેખિતમાં જાણ સરકારમાંથી મહાનગરપાલિકાને મળી નથી. એટલા માટે સેક્રેટરીનો હુકમ છે કે તમને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા દેવો નહીં. વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે લાંબી માથાકૂટ ચાલ્યા બાદ પોલીસે વશરામ સાગઠિયાને ધક્કા મારી, ટીંગાટોળી કરીને કાઢી મુક્યા હતા.

ગઇકાલે સાગઠિયા રૂબરૂ જઇને સરકારનો હુકમ લઇ આવ્યા’તા, છતા ન મળ્યો પ્રવેશ

આજે જનરલ બોર્ડ મળે એ પૂર્વે ગઇકાલે કોંગી વશરામ સાગઠિયા ગાંધીનગર રૂબરૂ ગયા હતા અને ત્યાથી હાઇકોર્ટના હુકમ મુજબ કોંગ્રેસના કોર્પોરેટર પદે યથાવત રાખવાનો સરકારી હુકમ પોતે જાતે જ લઇ આવ્યા હતા. હુકમની આ નકલ પણ દેખાડવામા આવી હતી. આમછતા તેને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હતો.

કોર્ટની માનહાની અંગે સાગઠિયાએ આપી એ-ડીવીઝનમાં ફરિયાદ

જનરલ બોર્ડમાં પ્રવેશ અપવામા ન આવતા વશરામ સાગઠિયા એ-ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. હાઇકોર્ટનો હુકમ હોવા છતા કોર્પોરેટર તરીકેની માન્યતા ન આપી જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હોય આ બાબત કન્ટેમ્ટ ઓફ ધી કોર્ટ એટલે કે હાઇકોર્ટના હુકમનો અનાદર થયો છે અને સાથે એક નગરસેવક તરીકે મારી ફરજમાં પણ રૂકાવટ થઇ છે. તે બદલ જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર અને સેક્રેટરી સહિત જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા હતા. જો કે પોલીસે માત્ર અરજી જ લીધી હતી. પોલીસે એફઆઇઆર ન નોંધતા હવે સીધી કોર્ટમાં જ ફરિયાદ દાખલ કરવામા આવશે તેમ વશરામ સાગઠિયાએ જણાવ્યું છે.

સરકારમાંથી મનપાને  લેખીત જાણ નથી : સ્ટે.ચેરમેન

સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, નામદાર હાઇકોર્ટના હુકમનું પાલન કરવુ એ સૌ કોઇની ફરજ છે. પછી તે કોઇપણ પક્ષનો સભ્ય હોય. વહીવટી પ્રક્રિયા પણ સાથે જોવાની હોય છે. હાઇકોર્ટના હુકમ અનુસાર સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાંથી વશરામ સાગઠિયા અને કોમલબેનને કોંગ્રેસના નગરસેવક તરીકે ક્વોલિફાઇ ગણવામા આવ્યા છે તેવી કોઇ લેખિત  જાણ મનપાને થઇ ન હોવાથી પ્રવેશ અપાયો નથી.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ
રાજકોટ

રાજકોટની ૮૦૦ સહિત રાજયની 3૪,૦૦૦ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ

Editor By Editor 13 hours ago
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
 ઉપલેટામાં સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરાઇ
 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?