By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દવા કંપનીના ખર્ચે તબીબો વિદેશ પ્રવાસ નહીં કરી શકે,ગિફ્ટ લેવા સામે પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દવા કંપનીના ખર્ચે તબીબો વિદેશ પ્રવાસ નહીં કરી શકે,ગિફ્ટ લેવા સામે પ્રતિબંધ

agragujaratnews
Last updated: 2024/03/14 at 11:15 AM
2 years ago
Share
દવા કંપનીના ખર્ચે તબીબો વિદેશ પ્રવાસ નહીં કરી શકે,ગિફ્ટ લેવા સામે પ્રતિબંધ
SHARE

  • કેન્દ્ર સરકારે દવા માર્કેટિંગ માટે સમાન આચારસંહિતાની જાહેરાત કરી
  • કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર નવી લગામ લગાવી
  • સેમિનાર કે વર્કશોપમાં વક્તા તરીકે જનારા ડૉક્ટરને આ આચારસંહિતામાંથી છૂટ અપાઇ

કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર નવી લગામ લગાવી છે. સરકારે દવાઓના માર્કેટિંગ માટે એક સમાન આચારસંહિતાની જાહેરાત કરતા કહ્યું હતું કે કોઇપણ ફાર્મા કંપની ન તો કોઇ ડૉક્ટરને ગિફ્ટ આપશે કે ન તો વર્કશોપ કે સેમિનારના નામે તબીબો અને તેમના પરિવારના લોકોને વિદેશ કે દેશના કોઇ અન્ય શહેરમાં જવા અને મોંઘી હોટલોમાં તેમના રોકાણનો ખર્ચ ઉઠાવશે. જોકે, નવી ગાઇડલાઇનમાં આ છૂટ જરૂર અપાઇ છે કે જો કોઇ ડૉક્ટર કોઇ વર્કશોપ અથવા સેમિનારમાં વક્તા તરીકે આમંત્રિત હોય તો તેમને છૂટ રહેશે. ફાર્માસ્યુટિકલ્સ ડિપાર્ટમેન્ટે તમામ ફાર્માસ્યુટિકલ્સ એસોસિયેશનો સાથે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ્સ માર્કેટિંગ પ્રેક્ટિસિસ (યુસીપીએમપી) 2024ની નકલ શેર કરી છે જેથી તેમનું સખતાઇપૂર્વક પાલન કરી શકાય. તેની સાથે જ વિભાગે ફાર્માસ્યુટિકલ્સ એસોસિયેશનોને સમાન સંહિતાના કોઇપણ ભંગ સંબંધિત ફરિયાદોની તપાસ માટે એક આચારસંહિતા સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. યુસીપીએમપી 2024 ગાઇડલાઇન્સમાં કોડના ભંગ સાથે સંબંધિત ફરિયાદોના ઉકેલ માટે પણ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. ગાઇડ લાઇન્સમાં કહેવાયું છે કે દવા કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઇપણ તબીબને ન તો ગિફ્ટ આપશે કે ન તો તેમને નાણાંની લાલચ આપશે. આ નિર્દેશનો ભંગ કરતા પકડાવા પર દવા કંપનીઓ સામે ફાર્મા સંગઠનો આકરી કાર્યવાહી કરશે. આ ગાઇડલાઇન્સના પાલન માટે તમામ ફાર્મા કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) જ જવાબદાર રહેશે.

દિશાનિર્દેશોમાં શું કહેવાયું છે?

ફાર્મા કંપની કે તેના એજન્ટ વિતરક, જથ્થાબંધ વિતરક, દુકાનદારો કોઇ હેલ્થ પ્રોફેશનલ કે તેના પરિવારના સભ્યોને ગિફ્ટ નહીં આપે અથવા તેનો પ્રસ્તાવ નહીં આપે. તેવી જ રીતે ફાર્માસ્યુટિકલ્સ કંપની અથવા તેના એજન્ટ વિતરકો, જથ્થાબંધ વિતરકો, છૂટક વેપારીઓ દ્વારા દવાની સલાહ આપવા આથવા સપ્યા માટે કોઇપણ યોગ્ય વ્યક્તિને કોઇ આર્થિક લાભ તકે ફાયદાનો પ્રસ્તાવ, સપ્લાય કે તેના માટે વાયદો નહીં કરી શકે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડાપ્રધાન વતનમાં! સાણંદ-કચ્છમાં કાર્યક્રમ
રાજકોટ

વડાપ્રધાન વતનમાં! સાણંદ-કચ્છમાં કાર્યક્રમ

Editor By Editor 6 days ago
જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ
જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના વિસ્તારમાં ફિલ્ડમાં ઉતરવાનો આદેશ
 થૂકના સાંધા : રામનાથ મહાદેવને સ્વચ્છ રાખવા બેરિયર લગાવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?