By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Americaમાં હિન્દીનું પ્રભુત્વ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 'કમલા કે સાથ' નારો ગુંજ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Americaમાં હિન્દીનું પ્રભુત્વ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 'કમલા કે સાથ' નારો ગુંજ્યો

agragujaratnews
Last updated: 2024/08/23 at 10:41 PM
2 years ago
Share
Americaમાં હિન્દીનું પ્રભુત્વ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 'કમલા કે સાથ' નારો ગુંજ્યો
SHARE

  • રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દીની બોલબાલા
  • ભારતીય-અમેરિકનોના એક ગ્રુપે ચૂંટણી કેમ્પેન માટે વેબસાઇટ શરૂ કરી
  • 2016માં ટ્રમ્પની પ્રચાર ટીમે ‘આ વખતે, ટ્રમ્પ સરકાર’ નારો આપ્યો હતો

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દીની બોલબાલા જોવા મળી રહી છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કમલા હેરિસને ઉમેદવાર જાહેર કરવામાં આવતાં તેમના સમર્થકો ખૂબ જ ઉત્સાહિત છે. તેમાં ભારતીય મૂળના લોકો પણ છે. ભારતીય-અમેરિકનોના એક ગ્રુપે ચૂંટણી કેમ્પેન માટે એક વેબસાઇટ શરૂ કરી છે. તેનું નામ છે DesiPresident.com અને તેની ટેગલાઈન છે ‘કમલા કે સાથે’.

ભારત સાથે હરિસનો ખાસ સંબંધ

કમલા હેરિસનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેની માતા મૂળ ચેન્નાઈની હતી. જેઓ બાદમાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમના પિતા જમૈકાના હતા, જેઓ અમેરિકામાં જઈને સ્થાયી થયા હતા. ભારતીય-અમેરિકન લોકો ખૂબ જ ઉત્સાહિત છે કે તેમના સમુદાયમાંથી કોઈને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

વચન છે કે આપણે સાથે મળીને ઈતિહાસ રચીશું

આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, આવનારા મહિનાઓ ખૂબ જ રોમાંચક રહેશે. વચન છે કે આપણે સાથે મળીને ઈતિહાસ રચીશું. તમારા લોકોના સહયોગ અને ભાગીદારી અમારી સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ ભારતીય અમેરિકન ઈમ્પેક્ટ ફંડની પહેલ છે. જેણે ધ દેસી પ્રેસિડેન્ટની વેબસાઈટ પર ‘કમલા કે સાથે, વોટ કમલા’ ટેગલાઈન સાથેનું ટી-શર્ટ બહાર પાડ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય પરંપરા

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચારમાં હિન્દીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 2016ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે ‘આ વખતે, ટ્રમ્પ સરકાર’ નારાનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય પરંપરાનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે.

ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં વૈદિક પ્રાર્થના કરાઈ હતી

અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન યોજાઈ રહ્યું છે. તેના ત્રીજા દિવસની શરૂઆત વૈદિક પ્રાર્થનાથી સાથે થઈ હતી. પૂજારીએ દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ પૂજા કરનાર પુજારી ભારતીય મૂળના રાકેશ ભટ્ટ છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને દેશની હિત માટે એક થવું પડશે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય
રાષ્ટ્રિય

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

Editor By Editor 17 hours ago
 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીની લોન ભરપાઈ ન કરનાર BOB કર્મચારીને એક વર્ષની જેલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?