By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો

Editor
Last updated: 2026/05/20 at 4:45 PM
1 day ago
Share
ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો
Oplus_16908288
SHARE

ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો

હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું

અગ્ર ગુજરાત, ઉના

ગીરપૂર્વ વન વિભાગે લાંબા કાનૂની જંગ બાદ જસાધાર રેન્જ હેઠળના જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટગામનીકરોડો ની કિંમતની જમીન ખુલ્લી કરાવી છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે વન વિભાગનીતરફેણમાંચુકાદોઆપતા વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે સર્વે નં.21વાળીઆશરે 22.20 હેક્ટર જમીનનો કબજો પરત મેળવી લીધો છે.

જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામની સર્વે નં. 21 વાળી આ જમીન પર છેલ્લા ઘણા વર્ષોથીગેરકાયદેસરકબજો અને શરતભંગની ફરિયાદો હતી. વન વિભાગે કબજો દૂર કરવા કાર્યવાહી કરતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને લાંબો કાનૂની વિવાદ ચાલ્યો હતો.

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સેકન્ડ અપીલ નં. 78/2004 અંતર્ગત તા. 23/09/2025 ના રોજ વન વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ સ્પેશિયલ લીવ પિટિશન (સિવિલ) નં. 13406/2026 માં વન વિભાગના પક્ષ માં જ નિર્ણય આપી હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો.

બંને નામદાર અદાલતોના આદેશ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગીર(પૂર્વ)વનવિભાગ, ધારી દ્વારા તા. 18/05/2025 ના રોજ કાયદેસરની પ્રક્રિયા અનુસરીને પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો પરત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મદદનીશ વન સંરક્ષક, જસાધાર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન વિભાગ નો સ્ટાફ તેમજ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગીરનું જંગલ એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે. આ પ્રકાર ની ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિઓ વન્યજીવોના રહેઠાણ અને પર્યાવરણ માટે ખતરારૂપછે.કોર્ટનાઆદેશ થી થયેલી આ કાર્યવાહી વન વિકાસ અને વન્યજીવ સંરક્ષણના હિતમાં એક મહત્વનું પગલું છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આવી કડક કાર્યવાહી યથાવત્ રહેશે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી
રાજકોટ

દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી

Editor By Editor 3 days ago
નળ કનેકશન, વ્યવસાય વેરો, આકરણી, નામ ટ્રાન્સફરની ઘરે બેઠા કામગીરી થશે
પ્લાસ્ટિક સ્ક્રેપના ધંધાર્થી સાથે લાખોની છેતરપીંડી : માલ મંગાવી ઠગ વેપારી અદ્રશ્ય
ઉપલેટાના ખારચીયા ગામના ૧૬ સભ્યોને હાઇવે પરની હોટલમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ
અલીયાવાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?