By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

Editor
Last updated: 2026/05/21 at 4:23 PM
43 minutes ago
Share
ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો
Oplus_16908288
SHARE

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

હરમડીયા અને એભલવડ ગામ વચ્ચે દુઃખદ ઘટના, વન વિભાગ-ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ, સમગ્ર પંથકમાં શોક

 

અગ્ર ગુજરાત, ઉના

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા અને એભલવડ ગામ વચ્ચેથી પસાર થતી સાંગાવાડી નદી માં  એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નદી કિનારે હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળક ને અચાનક મગર પાણીમાં ખેંચી જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હરમડીયા ગામનો 10 વર્ષીય બાળક બપોરના સમયે સાંગાવાડી નદી કિનારે હાથ-પગ ધોવા ગયો હતો. તે દરમિયાન અચાનક પાણીમાંથી આવેલા મગરે બાળક પર હુમલો કરી તેને પાણીમાંખેંચી ગયો હતો નજરે જોનાર લોકોએ બૂમાબૂમ કરતા આસ પાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાંમગર બાળકને ઊંડા પાણીમાં લઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ વનવિભાગઅનેફાયરવિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બોટની મદદ થી નદીમાં બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓપણબચાવકામગીરીમાંજોડાયા છે. મોડી સાંજ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. વન વિભાગ દ્વારા મગરને ટ્રેસ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ ઘટનાને પગલે હરમડીયા, એભલવડ સહિત સમગ્ર ગીર ગઢડા પંથકમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોમાં નદી વિસ્તારમાં મગરોની વધતી અવરજવર અંગે ભારે ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ નદી કિનારે મગરોના આતંકને ડામવા અને સુરક્ષા વધારવા માંગ કરી છે.

વન વિભાગ અને સ્થાનિક તંત્રએ નદી-તળાવ કિનારે જતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને એકલા નદી કિનારે ન મોકલવા અને ઊંડા પાણીમાં ન જવા તાકીદ કરવામાં આવી છે. ઉનાળાની ઋતુમાં મગર ખોરાકની શોધમાં કિનારા નજીક આવતા હોવાથી વધુ સાવધાની રાખવી જરૂરી છે.હાલ બાળકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે. વહીવટી તંત્ર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ
ગુજરાત

ઉપલેટામાં ભૂગર્ભ ગટરના નબળા કામ અને દસ્તાવેજો ન આપતા કોન્ટ્રાક્ટર સામે લોકોમાં રોષ

Editor By Editor 1 day ago
શહેરમાં ૧૨ મંદિરો તોડી પડાયા, ભાવિકોમાં ઉગ્ર આક્રોશ
ઈરાન તણાવે ભારતીય બજારમાં ભૂકંપ
ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ
 ગ્રંથાલય ભારતી દ્વારા ગ્રેજ્યુએશન પછી લાઇબ્રેરી સાયન્સ વિષયમાં કારકીર્દિ ઘડતર અંગેનો સેમિનાર યોજાયો”
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?