By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    17 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Hajj 2024: સાઉદી અરબમાં હજયાત્રીઓની સંખ્યામાં સતત વધારો, શું છે ત્યાંની સ્થિતિ?,જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Hajj 2024: સાઉદી અરબમાં હજયાત્રીઓની સંખ્યામાં સતત વધારો, શું છે ત્યાંની સ્થિતિ?,જાણો

agragujaratnews
Last updated: 2024/06/15 at 5:04 PM
2 years ago
Share
Hajj 2024: સાઉદી અરબમાં હજયાત્રીઓની સંખ્યામાં સતત વધારો, શું છે ત્યાંની સ્થિતિ?,જાણો
SHARE

  • વર્ષ-2024 માટે મક્કામાં હજયાત્રાનો પ્રારંભ થયો
  • આ વર્ષે વિશ્વમાંથી 20 લાખ હજયાત્રી આવે તેવો સાઉદી સરકારનો દાવો
  • કાળઝાળ ગરમી, હમાસ-ઈઝરાયલ યુદ્ધ સ્થિતિ છતાં હજયાત્રીઓની સંખ્યામાં વધારો

કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ હજયાત્રી મક્કામાં એક તંબુમાં એકઠા થયા. આની સાથે સત્તાવાર રીતે વાર્ષિક હજયાત્રા શરૂ થઈ ગઈ. વિશ્વમાંથી 15 લાખથી વધુ હજયાત્રીઓ મક્કા અને તેની આસપાસ જમા થયા છે. સાઉદી અરબથી પણ હજયાત્રીઓ સામેલ થવાને લીધે આ સંખ્યા સતત વધી રહી છે. સાઉદી અધિકારીઓને આશા છે કે આ વર્ષે હજયાત્રીઓની સંખ્યા 20 લાખથી વધુ થશે.

 પેલેસ્ટિયનો હજ માટે ન આવી શક્યા

આ વર્ષે હજ ઈઝરાયલ અને પેલેસ્ટિયન ઉગ્રવાદીઓ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલતા યુદ્ધને લીધે આખું પશ્ચિમ ક્ષેત્ર યુદ્ધમાં ધકેલાયું છે. એકબાજું ઈઝરાયલ અને સહયોગી દેશો બીજી બાજું ઈરાન ટેકેદાર ગાઝાના તટીય ક્ષેત્રમાં રહેતા પેલેસ્ટિયન આ વર્ષે હજ માટે મક્કાની યાત્રા નહિ કરી શકે. કારણ કે, ઈઝરાયલે ઈજિપ્તની સરહદે દક્ષિણ શહેરમાં રફાહ ક્રોસિંગ બંધ કરી દીધું છે.

 સાઉદી અરબના શાહે આ લોકોને આમંત્રણ આપ્યું

પેલેસ્ટાઈન અધિકારીઓએ જણાવ્યું કે કબ્જો ધરાવતા પશ્ચિમી તટથી 4200 હજયાત્રી હજ માટે મક્કા આવ્યા હતા. ગાઝામાં યુદ્ધમાં માર્યા ગયેલા ઈજાગ્રસ્ત પેલેસ્ટિયનોના પરિવારોમાં એક હદારથી વધુ લોકો પણ સાઉદી અરબના શાહ સલમાનના આમંત્રણ પર હજ કરવા પહોંચ્યા હતા. રફાહ ક્રોસિંગ બંધ થતા પહેલા જ એક હજાર આમંત્રિત લોકો ગાઝાની બહાર હતા. જેમાં મોટાભાગના લોકો ઈજિપ્તના હતા.

 દમિશ્કતી મક્કા માટે સીધી ફલાઈટ

આ વર્ષે સીરિયન હજયાત્રીઓ પણ એક દાયકા કરતાં વધુ સમયમાં પ્રથમવાર દમિશ્કથી સીધી ફલાઈટથી મક્કાની યાત્રાએ આવ્યા હતા. આ પગલું સાઉદી અરબ અને સંઘર્ષગ્રસ્ત સીરિયા વચ્ચે સંબંધોમાં ચાલતી હિંસા છે. બળવાખોરોએ કબ્જો કરેલા વિસ્તારોમાં રહેતા સીરિયન લોકોને પહેલા હજ માટે મક્કા જવા પાડોશી દેશ તુર્કી જવું પડતું હતું.

કોરોનાને લીધે યાત્રાને અસર થઈ હતી

કોરોના વાયરસ મહામારીને લીધે ત્રણ વર્ષ સુધી ભારે પ્રતિબંધો પછી વાર્ષિક હજયાત્રા રાબેતા મુજબ શરૂ થઈ ચુકી છે. ગત વર્ષે 18 લાખ કરતાં વધુ હજયાત્રીઓએ હજ કરી, જે વર્ષ-2019ના સ્તરે આશરે હતી. જ્યારે 24 લાખથી વધુ લોકોએ હજ કરી હતી.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
રાજકોટ

 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક

Editor By Editor 17 hours ago
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
મશીન ટૂલ્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનની 43મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?