By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર

Editor
Last updated: 2026/07/10 at 4:18 PM
3 months ago
Share
જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર
SHARE

જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર

એસ.ટી. બસોના બંધ રુટની જાણકારી માટેનો કંટ્રોલ રૂમ કાર્યરત : ૭૧ જેટલી સર્વેની ટીમોની રચના

અગ્ર ગુજરાત, રાજકોટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગે ચોમાસાની ઋતુના પ્રારંભે પૂર્વે તૈયારીઓ કરી લીધી છે. રાજકોટ જિલ્લામાં કલેકટર ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર સક્રિયતાથી કાર્ય કરી રહ્યું છે. જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં એસ.ટી. સેવાના સંચાલન માટે એસ.ટી.વિભાગ તથા સંભવિત ખેતીપાકને નુકસાનીની સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે સહિતની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.

ચોમાસા દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂરી માનવબળ સાથે ઉપલબ્ધ થાય તે રીતની તૈયારી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગ, રાજકોટ દ્વારા જણાવ્યું છે. એસ.ટી.ના બંધ થયેલા રૂટ અંગેની વિગતો જાહેર જનતાને મળી રહે તે માટે કંટ્રોલરૂમ પર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બંધ થયેલા રૂટની માહિતી ડિઝાસ્ટર શાખાને મોકલી આપવામાં આવે છે.

જયારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં બચાવ-રાહત કાર્ય માટે ઘટના સ્થળે ઉપસ્થિત કરાવી શકાય તેવા ૧,૧૪૮ ક્રેન માઉન્ટેડ વ્હીકલ, ૬૦૩ ડમ્પર, ૧૬૪૮૨ ટ્રેકટર, ૫૮૮૪ ટ્રક, ૯૫૧ જેસીબી-લોડર સહિતના વાહનોની યાદી તેમના માલિકના નામ, સરનામા અને મોબાઈલ નંબરની યાદી જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ/ વાવાઝોડાની સ્થિતિમાં લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.

ખેડૂતોના વોટસએપ ગ્રુપ બનાવાયા

જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક મારફત ખેડૂતોના ગ્રૂપ બનાવી સંભવિત વરસાદ/વાવાઝોડાની આગાહી તમામ ખેડૂતોને નિયમિત મળી રહે તે પ્રકારે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતમાં ખેડૂતો સ્વબચાવ, પરિવારજનો સહિત ઢોર-ઢાંખરના બચાવની પૂર્વ તૈયારી કરી શકે, તેમ રાજકોટ ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

ચોમાસાના પ્રારંભે ખેડૂતો દ્વારા વાવણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોય છે ત્યારે  વાવાઝોડા,પૂર કે અતિભારે વરસાદના કારણે ખેતીની જમીન કે પાકને નુકસાન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને  ૭૧ જેટલી  સર્વે ટીમોની રચના કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?