By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરાનો સામનો કરવા તેના વાયરસને ઓળખો : કેટલીક સાવચેતી રાખો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ચાંદીપુરાનો સામનો કરવા તેના વાયરસને ઓળખો : કેટલીક સાવચેતી રાખો

agragujaratnews
Last updated: 2024/07/19 at 8:52 PM
2 years ago
Share
ચાંદીપુરાનો સામનો કરવા તેના વાયરસને ઓળખો : કેટલીક સાવચેતી રાખો
SHARE

રાજયમાં ઝડપભેર પ્રસરી રહેલા ચાંદીપુરાના રોગચાળાએ રાજકોટમાં પણ હવે તેનું ખતરનાક સ્વરૂપ દેખાડયું છે. છેલ્લા ૧૦ દિવસમાં રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસથી પાંચ બાળકોના મોત થતાં તંત્રએ દોડધામ શરૂ કરી છે. પરંતુ આ રોગથી બચવા માટે તકેદારીના પગલા લેવામાં આવે તો આ રોગ ચેપી ન હોવાથી તકેદારીથી તેને મહદ અંશે અટકાવી શકાય છે. નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

Contents
ચાંદીપુરાના લક્ષણો.સાવચેતી માટે શું કરવુ?ગારા-લીપણવાળા મકાનમાં રહેતા હોય તેના ઉપર વધુ જોખમલેબ રિપોર્ટમાં હજુ વાયબ્રન્ટ ગુજરાત પૂના પર આધારીત“સિવિલ હોસ્પિટલ આગોતરી તમામ પ્રકારની તૈયારીથી સજ્જ છે”“તમામ આરોગ્ય કેન્દ્રને સાબદુ કરાયુ, લક્ષણ દેખાય એવા કેસ સિવિલમાં રિફર થશે”રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ક્યા-કેટલા કેસ-મોતરાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કેસ, મોત પણ સૌથી વધુ

ચાંદીપુરાના લક્ષણો

  • તાવ ઉતર ચઢ કરવો
  • ક્યારેક અચાનક હેવી તાવ આવી જવો
  • તાવ મગજમાં ચડી જવો
  • ઝાડા-ઉલ્ટી થવા
  • બકવાસ ઉપડવો
  • કોમા જેવી સ્થિતિમાં આવી જવુ

.સાવચેતી માટે શું કરવુ?

  • ઘરમાં એઠવાડ ન રાખવો.
  • ગાર-લીપણવાળા મકાનમાં લીંમડાનો ધુમાડો કર્યા રાખવો.
  • સેન્ડ ફ્લાય પ્રજાતિની માખી દિવસે જ ડંખ મારે છે. દિવસ દરમિયાન બાળકોને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરાવવા
  • તાવ-ઝાડા-ઉલ્ટી-મગજમાં તાવ ચડી જવો કે પછી કોમાની જેમ સુનમુખ અવસ્થાના લક્ષણ દેખાય એટલે ઘરગથ્થુ ઉપચાર કરવાનું જોખમ ટાળી સીધા જ હોસ્પિટલે પહોંચી જવુ

ગારા-લીપણવાળા મકાનમાં રહેતા હોય તેના ઉપર વધુ જોખમ

સેન્ડ ફ્લાઇ પ્રજાતિની માખી મોટાભાગે ગારા-લીપણવાળા મકાનમાં જ બ્રીડીંગ કરે છે. આ અલગ પ્રકારની માખી છે અને ઝેરી હોય છે. ગારા-લીપણવાળા મકાનમાં રહેતા હોય તેવા પરિવારને માખી ડંખ મારે છે અને તેનાથી ચાંદીપુરા વાયરસના ઝપટે ચડી જાય છે. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલા ચાંદીપુરા વાયરસ બાળકોમાં ખુબ ઝડપથી શરીરમાં ફેલાઇ જાય છે.

લેબ રિપોર્ટમાં હજુ વાયબ્રન્ટ ગુજરાત પૂના પર આધારીત

ગુજરાતમાં નથી થઇ શકતો ચાંદીપુરાનો રિપોર્ટ : દર્દીના મૃત્યુ થાય ત્યારબાદ પુનાથી રિપોર્ટ મળતો હોવાની ફરિયાદ

દેશભરમાં ગુજરાતને વિકાસનું એક મોડલરૂપ રાજ્યની હવા ફેલાવવામા આવી છે. આ હવાનો પરપોટો આમતો કોરોના કાળમાં જ ફૂટી ગયો હતો. સરકાર તમામ મોરચે નપાણી સાબિત થઇ ગઇ હતી. હાલ જ્યારે ચાંદીપુરા વાયરસ અજગરીભરડો લેતો જાય છે ત્યારે પણ તબીબી માળખાને લઇને વાયબ્રન્ટની વાતો હવામાં રહી છે. ગુજરાતનુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઇ હદે પાછળ છે તેનો વધુ એક દાખલો છે. ચાંદીપુરા વાયરસની ઝપટે ચડ્યા હોય તેવા દર્દીને શંકાસ્પદ કેસમાં મુકી તેના સેમ્પલ છેક પુના મોકલવામા આવે છે. ગુજરાતમાં હાલ આ વાયરસના તબીબી પરિક્ષણની કોઇ વ્યવસ્થા નથી. પુનામાં દેશ આખામાંથી સેમ્પલ આવે છે. સેમ્પલના રિપોર્ટ અઠવાડિયે-દસ દિવસે છેક આવે છે. અમુક કિસ્સામાં તો બાળ દર્દીના મોત થયા પછી રિપોર્ટ આવ્યા હોવાનો પણ દાખલો છે. રાજકોટમાં જે પાંચ બાળ દર્દીના મોત થયા છે તેના રિપોર્ટ પણ હજુ સુધી પુનાથી આવ્યા નથી.

“સિવિલ હોસ્પિટલ આગોતરી તમામ પ્રકારની તૈયારીથી સજ્જ છે”

‘અગ્ર ગુજરાત’ સાથે RMO હર્ષદ દુસરા સાથે થયેલી વાતચીત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે પાંચ કેસ આવ્યા છે એ જિલ્લાના વિસ્તારોના છે. શહેરનો એકપણ કેસ નથી. આ પાંચેય કેસના લેબોરેટરી પરિક્ષણ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. પણ એટલુ ચોક્કસપણે માની શકાય કે મૃતક બાળકોમાં ચાંદીપુરા જેવા જ લક્ષણો હતો. સિવિલ હોસ્પિટલમાં હાલ ૭ વોર્ડનો આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો છે. અને ૧૦૦ બેડનો આઇસોલેટેડ વિભાગ પણ તૈયાર જ છે. જેમા ઓક્સીજન, વેન્ટીલેટર અને ચાંદીપુરાની સારવાર માટેની તમામ દવા અને સંસાધનોનો પુરતો સ્ટોક છે.

“તમામ આરોગ્ય કેન્દ્રને સાબદુ કરાયુ, લક્ષણ દેખાય એવા કેસ સિવિલમાં રિફર થશે”

 ‘અગ્ર ગુજરાત’ સાથે મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી સાથે વાતચીત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા પાંચેય કેસ ભલે શહેરના ન હોય. પરંતુ શહેરના તમામ ૧૮ વોર્ડના આરોગ્ય કેન્દ્રના અધિકારીને એવી કડક તાકીદ કરવામા આવી છે કે કેન્દ્રમાં આવતા બાળદર્દી સહિતના જે કોઇ પેશન્ટ આવે અને તેમા ચાંદીપુરા વાયરસના લક્ષણ હોય તો તેને સીધા જ સિવિલ હોસ્પિટલે જાણ કરી ત્યા રીફર કરવાની વ્યવસ્થા કરવામા આવે. એટલુ જ નહીં વોર્ડમાં દવા છંટકાવ સહિતની કામગીરી પણ સઘન બનાવવા માટે મેલેરિયા શાખાને સુચના આપવામા આવી છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ક્યા-કેટલા કેસ-મોત

જિલ્લો – કેસ – મૃત્યુ

સાબરકાંઠા – ૪ – ૨

અરવલ્લી – ૪ – 3

મહિસાગર – ૧ – ૧

ખેડા – ૧ – ૦

મહેસાણા – ૨ – ૧

રાજકોટ – ૫ – ૫

સુરેન્દ્રનગર – ૧ – ૧

અમદાવાદ – ૪ – 3

ગાંધીનગર – ૧ – ૧

પંચમહાલ – ૪ – ૨

જામનગર – ૪ – ૦

મોરબી – 3 – ૨

જીએમસી – ૧ – ૧

કુલ – 3૫ – ૨૧

રાજ્યમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કેસ, મોત પણ સૌથી વધુ

રાજ્યના ૧3 જિલ્લામાં જીવલેણ અને ઘાતક ચાંદીપુરા વાયરસે અજગરભરડો લીધો છે. તેમાથી સૌથી વધુ રાજકોટ જિલ્લામાં છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, મોરબી, જેતપુર, પડધરીના કુલ પાંચ બાળકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. આ પાંચેય બાળદર્દીના મોત થઇ ચુક્યા છે. એટલે રાજ્યમાં સૌથી વધુ મોત પણ રાજકોટ જિલ્લામાં છે.

 

You Might Also Like

મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ

સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા છાત્રોને દર મહિને અપાશે રૂ.૮૦૦ની શિષ્યવૃત્તિ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

ભાવિકોને ભેટ! રાજકોટ-દ્વારકા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
રાજકોટ

“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર

Editor By Editor 3 days ago
પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો
રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત ઉનાળુ વેકેશન બેંચનું સમાપન
ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગાંધીનગર રેલીમાં ઉમટી પડવા આહવાન
જિલ્લા પંચાયતના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતુ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?