By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિંગાપોરમાં એવરેસ્ટના ફિશકરી મસાલા સામે સવાલ, બજારમાંથી પાછા ખેંચાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

સિંગાપોરમાં એવરેસ્ટના ફિશકરી મસાલા સામે સવાલ, બજારમાંથી પાછા ખેંચાશે

agragujaratnews
Last updated: 2024/04/20 at 5:53 AM
2 years ago
Share
સિંગાપોરમાં એવરેસ્ટના ફિશકરી મસાલા સામે સવાલ, બજારમાંથી પાછા ખેંચાશે
SHARE

  • જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાતાં નિર્ણય
  • ઇથિલીન ઓક્સાઇડ કૃષિ ઉત્પાદનોને જંતુનાશકોથી બચાવવા માટે વપરાય છે
  •  સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ) દ્વારા એક નિવેદન બહાર પડાયું

સિંગાપોરે ભારતથી આયાત કરાયેલા એવરેસ્ટ ફિશકરી મસાલા બજારમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે. એવરેસ્ટના ફિશકરી મસાલામાં જંતુનાશક ઇથિલીન ઓક્સાઇડનું વધુ પ્રમાણ જણાયું હોવાના આરોપ સાથે આ નિર્ણય લેવાયો છે. આ અંગે હોંગકોંગના ખાદ્ય સુરક્ષા કેન્દ્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ સિંગાપોરની ઓથોરિટીએ આ પગલું ભર્યું છે. સિંગાપોર ફૂડ એજન્સી (એસએફએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે હોંગકોંગ સ્થિત ખાદ્ય સુરક્ષા કેન્દ્રએ ભારતથી આયાત કરાયેલા એવરેસ્ટ ફિશકરી મસાલા ઇથિલીન ઓક્સાઇડના કારણે પાછા ખેંચવા અંગે જાહેરનામું બહાર પાડયું છે. એસએફએએ આયાતકાર એસપી મુથૈયા એન્ડ સન્સ પીટીઇ લિમિટેડને આદેશ કર્યો છે કે તે આ પ્રોડક્ટ બજારમાંથી વ્યાપક ધોરણે પાછી ખેંચવા પહેલ કરે. નોંધનીય છે કે ઇથિલીન ઓક્સાઇડનો સામાન્ય રીતે જંતુનાશક તરીકે ઉપયોગ કરાય છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે. એસએફએએ કહ્યું કે સિંગાપોરના નિયમાનુસાર મસાલાના સ્ટરલાઇઝેશનમાં ઇથિલીન ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ છતાં એવરેસ્ટના ફિશકરી મસાલામાં તેનું વ્યાપક પ્રમાણ જણાયું છે.

ઇથિલીન ઓક્સાઇડ શરીર માટે નુકસાનકારક

મસાલાની શેલ્ફ લાઇફ વધારવા માટે ઇથિલીન ઓક્સાઇડના મર્યાદિત ઉપયોગની મંજૂરી છે પણ એવરેસ્ટના ફિશકરી મસાલામાં તે વધુ પ્રમાણમાં હોવાનું માલૂમ પડયું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એસએફએએ એક નિવેદનમાં કહ્યું કે જે લોકોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય અને પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હોય તેમણે તત્કાળ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વધુ માહિતી માટે તેઓ જ્યાંથી એવરેસ્ટ ફિશકરી મસાલા ખરીદ્યા હોય ત્યાં સંપર્ક કરી શકે છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો
ગુજરાત

વીરપુર ખાતે કન્યા અને કુમાર શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો

Editor By Editor 5 days ago
વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ
જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?